________________
૪૫
वाक्पारुष्यं च समयव्यतिक्रांतिः स्त्रिया ग्रहः । द्यूतं स्तैन्यं साहसं च दंडपारुष्यमेव च ।। ७ ।। स्त्रीपुंधर्मविभागश्चेत्येते भेदाः प्रकीर्तिताः । व्यवहारिकमार्गे ऽस्मिन्नष्टाग्रहदशसंख्यया ।। ८ ॥
ऋणग्रहणं ऋणादानं १ बहूभिर्मिलित्वा कृत्यापादनं २ दातुं योग्यस्यविधिः ३ दायभागः ४ सीमायाः विवाद: ५ वेतनादानं ६ क्रयविक्रयपश्चात्तापः ७ स्वामिभृत्ययोर्विवादः ८ प्राप्तवस्तुन उत्तमे पुरुषे स्थापनं निक्षेपः ९ स्वामिनं विना तबस्तुवाक्रयः १० वाक्पारुष्यं १९ मर्यादाव्यतिक्रमः १२ परस्त्रीग्रहणं १३ द्यूताभियोगः १४ स्तैन्यवादः १५ साहसपारुष्यं १६ दंडपारुष्यं १७ स्त्रीपुरुषधर्मः १८ इति अष्टादश भेदा अस्मिन्व्यवहारमार्गे स्मृताः ॥
કરજ કરવું અને દેવું આપવું ૧ ઘણાએ મળી કાર્ય કરવું ૨ દેયવિધિ ૩ દાય ભાગ ૪ સીમા વિવાદ ૫ વેતના દાન ૬ ક્રયવિક્રયનો સંતાપ ૭ સ્વામિ તથા ચાકરનો વિવાદ ૮ સંપાદાન કરેલા દ્રવ્યની થાપણ મૂકવી ૯ વગર સ્વામિની વસ્તુનો વિક્રય કરવો ૧૦ વાક્ પારૂષ્ય (વાણીનું કઠોરપણું) ૧૧ સમયનો વ્યતિક્રમ ૧૨ સ્ત્રીને લઈ જવું ૧૩ જુગટું ૧૪ ચોરી ૧૫ સાહસપણું ૧૬ દંડ પારૂષ્ય (કઠણ દંડ) ૧૭ સ્રી તથા પુરૂષના ધર્મ વિભાગ ૧૮ એ અઢાર પ્રકારના વ્યવહાર કહેલા છે.
एवमन्येपि भेदाः स्युः शतमष्टोत्तरं पुनः । क्रियाभेदान्मनुष्याणां बहुशाखो भवेत् ध्रुवं ।। ९ ॥
એ જ પ્રકારે વ્યવહારના બીજા એકસો અને આઠ ભેદ છે. મનુષ્યોની જૂદી જૂદી ક્રિયાઓના ભેદથી વ્યવહાર પણ ઘણી शाषाओवाणो थाय छे. यथा बहुवादिनां बहुप्रतिवादिभिर्विरोधः प्रेम घला पाहिखोने घसा प्रतिवाहियो साधेनो कु२खो, बहूनामेकेन
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org