________________
૪
વૈઢવા, પીજવા અને કાંતવાના કામમાં પૂરક રોજી મળી શકે.
મૂડીવાદે સરકારી સહાયથી આ લોકોની મજૂરી રૂપી મૂડીને સ્થગિત કરી છે, અને ઉત્પાદનની તમામ મજૂરી અને નફા પેાતાના “ગજવામાં મૂઠ્ઠી માત્ર ૧૦ લાખ મજૂરાને રાજીના ટુકડા વહે...ચી દે છે.
ખેડૂત ૧૩૩ કરોડ ટન શેરડી ઉગાડે છે. ખાંડ અનાવવાની તેમની સૂઝ અને શ્રમરૂપી સૂડીને રૂધી નાંખીને ખાંડની · ચેાડીક મિલેાએ સમસ્ત પ્રજાને ખાંડ પૂરી પાડવાના ઇજારા મેળવી લઈને માનવ અને પશુ અનેંને બેકાર બનાવી દેશભરમાં શાષણનું નગ્ન તાંડવ નથી આરંભ્યું ?
વનસ્પતિ ઉદ્યોગ સેકડા માલધારીઓની આવક આંચકી લીધી
તેલની ૫૦૦ મિલે એ અળદગાડી ચલાવનારાં આઠ લાખ કુટુંબની પૂરી આવક છીનવી લઈને દશ લાખ ખળદાને પણ એકાર નથી અનાવ્યા ? આઠ લાખ ઘાણી દ્વારા પ૦ લાખ ટન તેલીબિયાં પીલાય તે તેના ઉત્પાદન-ખરચમાંથી ૧૦ લાખ ખળદોના છાણુરૂપી ખાતર કે અળતણની ૪૦ કરોડ રૂપિયાની કિંમત બાદ કરીએ તેા ઉત્પાદન-ખચ કેટલેા આછા થઈ જાય ? તેલની મિલા માત્ર, ૩ થી ૪ હજાર મજૂરોને રાજી આપે છે અને રાજી કરતાં અનેક ગણી કિંમત ડિઝલના ઉત્પાદકોને આપતા હશે.
.
વનસ્પતિ ઉદ્યોગે કેટલા લાખ માલધારીઓની આવક આંચકી લીધી છે, કેટલા કરોડ પશુએ આ પચાસ વરસમાં મરાયાં હશે, અને માલની કિંમત વધારતા જઈને કેટલા અખજ રૂપિયાનું શાષણ કર્યુ” હશે, તેમ જ પશુનાશ દ્વારા ગામડાંઓની કેટલા અબજ રૂપિયાની મૂડી અને કેટલા અખજ રૂપિયાની આવક નાશ પામી હશે તેને અંદાજ કાઢવા ઘણા મુશ્કેલ છે.
આ બધું શાષણ થાય છે, થઈ શકે છે, એની પાછળ એક જ કારણ છે – લાલસા. વધુ ને વધુ ધન મેળવવાની પ્રખળ ખનતી લાલસા. દુનિયા – સમસ્તની તમામ ધનપત્તિ લૂટી લેવાની પાશવી લાલસા. અને આ લાલસાએ હવે એક વધુ કૂદકા માર્યાં છે અનાજ તરફ. ખેડૂતને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org