________________
૯૩
ભારતમાં પરદેશી શાસન હતું, ત્યારે દેશમાં ૩૫ લાખ બેકાર હતા. મૂડીવાદી અને સામ્યવાદી અર્થવ્યવસ્થાને છૂટા દર આપ્યા. પછી એકારીના આંકડા ચાર કરોડને વટાવી ગયા છે. શાનું કારણ આપણને વસતિવધારો કહેવામાં આવે છે, પણ તેમાં તથ્ય નથી.
માટા ઉદ્યોગામાં એકલા જાહેર ક્ષેત્રમાં જ રૂપિયા પંદર હજાર. કરોડની મૂડી રોકી દેવામાં આવી છે. છતાં બેકારીમાં દેશ ગણા વધારા થયા છે, કારણ કે નાના ઉત્પાદકોનાં સાધનાને એકાર બનાવાયાં છે. અને ઉત્પાદકની તેમ જ તેમનાં કરોડા પશુઓની મજૂરીરૂપી મૂડીને સ્થગિત કરી દેવામાં આવી છે.
મૂડીવાદે હિરજનાના હાથમાંથી પડાવેલા બધા
દેશમાં છેલ્લાં ૨૦ વરસમાં દર વરસે સરેરાશ ૫૬ લાખ ગાંસડી (૧૭૦ કિલા વજનની એક ગાંસડી ) રૂની ખંધાય છે. એટલે કે ખેડૂતે આશરે ૧૯ લાખ ટન કપાસ ઉગાડે છે. અને તેની ઉપર કાંઈ જ પ્રક્રિયા કર્યાં વિના' વેચી નાખે છે.
આ કપાસને લોઢવાનું–પી જવાનું-કાંતવાનું અને છેવટે કપડુ અનાહવાનું કામ અહાર કારખાનામાં થાય છે. એ રૂમાંથી સરેરાશ ૮૦ કરોડ. કિલે સૂતર ખને છે અને ૬ અબજ ૮૫ કરોડ ૧૦ લાખ મીટર કાપડ બને છે.
દેશમાંથી ૭૩ ટકા લોકો ખેતી ઉપર ગુજારે કરે છે. તેના અ એમ નથી કે એ તમામ લકા પાસે ખેડવાને જમીન છે. ખેતી. નીચેની જમીન ૪૦ કરોડ ૯૫ લાખ એકર છે. તેમાંથી ૩૪ કાઢ. ૫૮ લાખ એકર જમીન ઉપર માત્ર એક જ પાક લઈ શકાય છે. ૮૦ ટા ખેડૂતા પાસે માત્ર અઢીથી ત્રણ એકર જમીન છે. આમાં તેનું ગુજરાન થઈ શકે નહિ. ઉપરાંત વરસના સાત મહિના તેને કશું કામ હાય નહિ. ૪ કરોડ એકારાના માટે ભાગ ગામડાંઓમાં છે. ખેતરમાં ઉગેલા કપાસ ઉપરની તમામ પ્રક્રિયા ગામડાંઓમાં અને તે ૧ કરોડ ૩૦ લાખ વણુકાને પૂરી આવક હાથશાળ ઉપર મળે. આમાં હરિજન પ્રેમને કામના માટા હિસ્સા મળી શકે અને ૨૦ કરોડ વ્યક્તિઓને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org