________________
ટર, ફર્ટિલાઈઝર, જંતુન દવાઓ, મેટરપપ અને મેટરના આધીન બનાવી તેના દ્વારા અનાજના ભાવ ઉપર કાબૂ મેળવવા અને એકેએક વ્યક્તિનું શોષણ કરવું.
જે કામ ચંગીઝખાન અને તૈમૂર તલવારના બળે ન કરી શક્યા તે હવે આ નવા શેષણ યંત્રના બળથી સફળ રીતે કરે છે. અને આ મહાભયાનક લાલસામાંથી જ એક પ્રચંડ વિપ્લવ વિશ્વને ભરખી જાય તે આશ્ચર્ય પામવા જેવું નથી.
મૂડીવાદ એ બીજાનું ધન લૂંટી લેવાની રાક્ષસી લાલસામાંથી જન્મેલી લૂંટણવાદની સુધારેલી આવૃત્તિ છે. જ્યાં સુધી મનુષ્ય બીજાનું લૂંટી લેવાની લાલસા રાખે, પિતે જેને ઉપભેગા કરી શકે તેનાથી વધુ ધન પિતાના કબજામાં રાખવાની લાલસા રાખે, ત્યાં સુધી લૂંટાનાર વર્ગમાં ગરીબી, બેકારીને અને અસંતોષને અનિ સળગતે રહેવાને.
જ્યાં સુધી મૂડીવાદી અર્થવ્યવસ્થા રહેશે ત્યાં સુધી વિશ્વશાંતિની વાતે, વિશ્વશાંતિ માટેની શિખર પરિષદ વગેરે નર્યો દંભ બની રહેશે. આ જાતની અર્થવ્યવસ્થા વિશ્વયુદ્ધ જ આપશે, વિશ્વશાંતિ કદી નહિ આપે. જેમ યાદ એક દિવસ દારૂ પીને તેના અતિરેકથી પિતાની જાતે જ નાશ પામ્યા, તેમ મૂડીવાદને વધુ ને વધુ ધન મેળવી લેવાની લાલસારૂપી દારૂ, એક દિવસ આ આખી અર્થવ્યવસ્થાને ખતમ કરશે અને કદાચ તેની સાથે વિશ્વની પ્રજાઓને પણ
કાલ-માર્કસને સામ્યવાદ મૂડીવાદે રાજસત્તાનાં સહાય અને રક્ષણ મેળવીને જે ભયાનક શોષણ શરૂ કર્યું, તેના પ્રતિકારની શોધમાંથી સામ્યવાદને જન્મ થ. તેને પ્રણેતા હતે કાર્લ–માર્કસ
માલિકી-હકની માર્કસની વ્યાખ્યા એ કહે છે કે મૂડીવાદી અર્થરચના જે વ્યક્તિવાદ ઉપર રચાઈ છે, અને જેમાં વ્યક્તિના ખાનગી માલિકીહકને ધર્મ, નીતિએ, કાયદાએ, સમાજના રીતરિવાજે તથા માણસના અત્યારના સ્વભાવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org