________________
" યવવાદમાંથી જન્મેલ મૂડીવાદ જ્યારે યંત્રેની શોધ થઈ ત્યારે યંત્રોની મદદથી ઉત્પાદનના સાધને અને માલ એક હાથ કરીને રાજ્યસત્તાની મદદથી અને રાજ્યસત્તાના રક્ષણ તળે પ્રજાઓનું શોષણ કરવાની નવી તરકીબ શોધી કાઢવામાં આવી.
અમુક વ્યક્તિ અથવા વ્યક્તિઓની મંડળી, ઉત્પાદનનાં સાધનોને કબજો લઈ લે, રાજ્ય પાસેથી ઉત્પાદનને ઈજા લઈ લે અને રાજ્ય સત્તા તરફથી એ ઈજારદારોને તમામ પ્રકારની અયોગ્ય સહાય આપવામાં આવે. પ્રજા વિરોધ કરે તે પોલીસ અને લશ્કરનું રક્ષણ આપવામાં આવે અને આ વ્યક્તિ કે વ્યક્તિઓની મંડળી પ્રજાનું શોષણ કરવાનું શરૂ કરે.
લશ્કરની મદદથી લૂંટ થતી ત્યારે માત્ર મેટાં શહેરે જ લૂંટાતાં, અને ભારતનાં શહેરોમાંથી જે લુંટ મળતી તે તે ભારતની સાચી સંપત્તિને એંઠવાડ માત્ર હતું. સાચી સંપત્તિ તે ગામડાંઓમાં અને તેમનાં ઝૂંપડાઓમાં હતી. - પરંતુ જીવનજરૂરિયાતની ચીજોનાં ઉત્પાદનનાં સાધનેને કબજે લઈને અને એ રીતે તમામ ઉત્પાદિત માલ પિતાના અંકુશ તળે રાખીને, શહેર તેમજ ગામડાંઓ – તમામને લૂંટવાનું શક્ય બન્યું. લેહી રેડ્યા વિના લૂંટ ચાલુ થઈ ગઈ..
આ કેવી રીતે બની શકે તેના થોડા દાખલા વધુ સ્પષ્ટીકરણ માટે આપું.
ઇંગ્લેંડમાં આ નવા જન્મેલા મૂડીવાદ સામે ઉગ્ર વિરોધ થયે હતે. કાપડની યાંત્રિક મિલે સામે અને તેમની આગ્ય હરીફાઈ સામે ત્યાંના હાથશાળના કારીગરેએ પ્રચંડ વિરોધ કર્યો હતો. પણ રાજ્યની પોલીસ અને લશ્કરને મૂડીવાદીઓની મદદે મોકલવામાં આવ્યાં અને વિરોધ કચડી નાખવામાં આવ્યો. " મીડ બનાવવાના કારખાનાએ ગેલારાણાઓને બેકાર બનાવ્યા ' દરિયાકિનારા ઉપરના એક શહેરમાં આશરે એક હજાર ગોલારાણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org