________________
23
પછી ખ્રિસ્તી પ્રજાએ આવી. ફિંગીઓએ ઇસ્લામી અત્યાચારેને પણ ઝાંખા પાડે તેવા જુલમ ગુજાર્યાં. હિંદુએ તેમની સામે પણ એવા જ અપ્રતિમ જુસ્સાથી ઝઝૂમ્યા. ફિરંગીઓ થાકયા પણ ફાવ્યા નહિ. પછી અંગ્રેજો આવ્યા. તેમણે આપણા ઇતિહાસમાંથી આધપાઠ લીધા. અળથી હિંદુઓની ધર્મભાવના નહિં ભાંગે એની ખાતરી થતાં છળના ઉપયોગ શરૂ કર્યાં
કેળવણી દ્વારા એવા પ્રચાર શરૂ કર્યાં કે ધર્મને નામે વિશ્વમાં બહુ લેાહી રેડાયું છે. તેમણે ધર્મ વિરુદ્ધ પ્રચાર ન કર્યાં; ધર્મ છેડાનવા ખળ પણ ન વાપર્યું. પશુ ધમ ના નામે લેાહી રેડાયું છે એવા પ્રચાર, દ્વારા લોકોની ધમ ભાવનામાં સુરંગ મારી. લોકોને ધર્મ પ્રત્યે ઉદાસીન
અનાવ્યા.
ખરી હકીકત એ છે કે ધર્મે કદી યુદ્ધ લાઘું નથી. ધર્માં ખચાવવા યુદ્ધ વડે પ્રતિકાર થયેા છે. એક ધર્મની પ્રજા ખીજા ધર્મની પ્રજા ઉપર પાતાના ધર્મ લાદવા ોરજુલમથી હુમલા કરે તે જ વખતે હુમલા કરનારા પાપી, અધમી અની જાય છે. એ અધના સામના કરવા હુમલાના ભાગ ખનેલી પ્રજા હથિયાર ઉપાડે, તેમાં ધમ ને દોષિત ઠરાવી શકાય નહિ. એ લડાઈમાં જે લોહી રેડાય તેની જવાબદારી ધમની નથી; પેલા અધમી ઓની છે. એટલે ખરી હકીકત એ છે કે અધમી આએ અધમ આચરવા આ વિશ્વમાં ખૂબ લેડી રેડ્યુ છે.
પરંતુ ધર્મને નામે લેહી રેડાયું છે એવા પ્રચાર કરીને, પેાતાના ધર્મ પાળવાના આગ્રહ રાખીને પેાતાના પ્રાણ આપનારા અને ખીજા ઉપર પોતાના ધર્મ ઠોકી બેસાડીને ખૂનરેજી ચલાવનારા અધર્મીઓને એક છાબડે બેસાડીને ધર્મનિષ્ઠાને ઉતારી પાડવામાં આવી. અવળા પ્રચાર દ્વારા લેાકેાની ધર્મ પ્રત્યેની વફાદારીને ઉતારી પાડી. તેમની ધર્મભાવનાની ઉગ્રતાને તેાડી નાખવામાં આવી.
લૂંટ માટે યુદ્ધો ભૂતકાળમાં થયેલાં તમામ યુદ્ધો કાંઈ ધર્મ માટે નથી લડાયાં, સિક ંદર અને સીઝર, તૈમૂર, ચંગીઝખાન અને નાદિરશાહ તેમ જ અહમદશાહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org