________________
તરફથી એકવાની શરૂઆત કરવી જોઈએ. જેમ હોસ્પિટલ કે કેલેજ માટે ફંડ ભેગું કરવા મધ્યસ્થ કમિટી હોય છે તેમ આ દાણ માટે જલપ્રાપ્તિ સમિતિ જેવી મધ્યસ્થ સમિતિ દરેક શહેરમાં જવામાં આવે અને તે સમિતિ ફંડ ઉઘરાવી નદીઓ છેદાવવાનું શરૂ કરે. નદીઓ. ૧૦ થી ૩૦ ફૂટ સુધી ઊંડી ખેવી જોઈએ. તે ચોમાસાનું પાણી આ ખેરીને ઊંડી કરાયેલી નદીઓમાં સચવાઈ જશે. નદીઓમાં પાણી હશે તે સુકાઈ ગયેલા તમામ કૂવામાં પાણી આવશે અને મનુષ્ય, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ તમામના–આ ખેદનારાઓને આશીર્વાદ મળશે. આમાં જેમ પૈસા આપનારાઓને પુણ્ય મળશે તેમ તે છેદનારાએને પણ મળશે કારણ કે તેમની શ્રમરૂપી મૂડી આમાં ખરચાઈ હશે. શું આ ઓછા પુણ્યનું કામ છે? - તમારા દાનને પ્રવાહ એ રીતે વાળવો જોઈએ, જેમાં ઓછા ખરચે વધુ પુણ્ય મળે. જ્યાં હિંસા, ભ્રષ્ટાચાર અને શેષણખેરેને ઉત્તેજન ન મળે, અને વધુમાં વધુ જીવેને તેને લાભ મળે. પછી તે દાન તમારા શ્રેય અર્થે હોય કે મૃત આત્માઓના શ્રેય અર્થે હોય.. ' આજે તે આ દાતાઓના જેટલા જ આવા હોસ્પિટલ અને કેલેને માટે કથાના આજકે અને કથાના વાંચનારાઓ પણ પાપના ભાગીદાર થાય છે. તેમની કથાઓ વડે ભેગે કરાયેલે પૈસે જ્યાં સુધી આ હિંસામાં વપરાયા કરશે અને એ પૈસામાંથી તૈયાર થયેલા પશ્ચિમચાઓ જ્યાં સુધી આ હિંસાનાં કાર્યોને ઉોજ્યા કરશે, આપણા ધર્મ અને સંસ્કૃતિ ઉપર કુહાડીના ઘા માર્યા કરશે ત્યાં સુધી, કદાચ સૈકાઓ સુધી એનાં દુષ્પરિણામેનાં પાપને ગંજ આ કથાકાર અને કથાનો આજકેને નામે ઈશ્વરના દરબારમાં ચર્ચા કરશે.
તેમણે આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવું હોય તે મેં ઉપર લખેલાં તમામ કાર્યો માટે તેમની કથાઓનું આજન, કથાઓ અને કથાઓ દ્વારા લેકેને આ માર્ગે પૈસા અને શ્રમનું દાન આપવા પ્રેરવા જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org