________________
-
-
---
-
-
-
-
----
-
આજના ભયંકર રાજ કર્તાઓ
રૈયતનું ધન લૂંટતા રાજકર્તાઓને આ દેશની પ્રજાએ સિંહાસન ઉપરથી ઉઠાડી મૂક્યા. આજે તે હવે તે રાજાશાહીના અવશેષેય નામશેષ થવા લાગ્યા છે. ભલે...ભારતની ભેળી પ્રજાને | જે ઠીક લાગ્યું તે ખરું.
પણ હવે આ શું થવા બેઠું છે? આને કઈ ઉકેલ ખરો? - આજના નવા રાજકર્તાઓ તે પ્રજાને ધર્મ લૂંટવા બેઠા છે. ધર્મ એટલે પ્રજાને શ્વાસપ્રાણુ...અહિંસાના સ્થાને કેડો અબેલ નિર્દોષ જીવને સંહાર ગેહવાય છે. સત્ય અને અચૌર્યના સ્થાને કાયદેસરનાં જૂઠ અને ચેરી માન્યતા પામ્યાં છે. બ્રહ્મચર્યના તે સિનેમા, સહશિક્ષણ, ગર્ભપાત, નસબંધી, છૂટાછેડા અને આંતરજ્ઞાતીય લગ્ન વગેરે દ્વારા કુરકુરચા ઉડાવી દેવાયા છે! અપરિગ્રહ તે માત્ર શબ્દકેષમાં પડેલો કે રાજક્તઓના ભાષણમાં પ્રજા સાથે છેતરપિંડી કરવા માટે જ વપરાતે શબ્દ રહ્યો છે.
લુંટાયેલું ધન તે પ્રજા પાછું પણ મેળવતી; પણ લૂંટાતે અને જડમૂડથી નાશ કરાતે ધર્મ પાછે ય શી રીતે મળશે? ' રે! કેક તે ભડને દીકરે જાગે! અને ધર્મલૂંટારું નવા રાજકર્તાઓની શાન ઠેકાણે લાવે? કે છેવટે સિંહાસનેથી હેઠા
ઉતારે !
–પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી ગણિવર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org