________________
ધર્માદા ” ગૌશાળા. આ સૂત્રને પ્રચાર થઈ જ જોઈએ, તે જ ગરીબ માંદા પડતા અટકશે. માંદા ઓછા પડશે તે દવાઓ ઓછી બનાવવી પડશે. દવાઓ ઓછી બનશે તે હિંસાનું પ્રમાણ ઘટશે.
આ વિષયમાં વધુ જાણકારી મેળવવા અખંડઆનંદના જુલાઈ ૧૭૭ના અંકમાં મારો પ્રસિદ્ધ થયેલ લેખ “સ્વાથ્યના પ્રશ્નની બીજી બાજુ' વાંચી જજે.
- ચારિત્ર્ય ઘડનારાં આપણાં બાલમંદિરો શરૂ કરે. કેળવણી ક્ષેત્રે દાનવીએ સરકારી સહાય લીધા વિના આપણું પિતાનાં બાળમંદિર અને નિશાળે શરૂ કરવી જોઈએ, જ્યાં આપણે પિતે તૈયાર કરેલી ચારિત્ર્ય ઘડનારી અને દેશ, સમાજ અને સંસ્કૃતિના સાચા ઈતિહાસની પુસ્તિકાઓ દ્વારા તેમને જ્ઞાન આપવું જોઈએ.
ભણેલા બેકારની સંખ્યા ઘટાડવા ગૃહ ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગના માલને પ્રચાર કરી તેમને રોજી આપવી જોઈએ. એક શ્રીમંત ૫૦ હજાર રૂપિયા દાનમાં આપે તેના કરતાં ૫૦ હજાર રૂપિયાની નુકસાની કરીને ગૃહ ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગને માલ વેચી આપે તે તે વધુ પુણ્ય મેળવે.
આપણા પૂર્વજો વાવ, કૂવા અને તળાવે છેદાવતા. આજે એ શક્ય નથી. ૩૩ ટકા લોકો એટલે કે આશરે બે લાખ ગામડાંઓ પીવાના પાણી વિના તરફડે છે. જે લેકોને પીવાનું પાણી ન હોય તે પશુઓનું શું? પક્ષીઓ તે સેંકડો માઈલ ઊડીને પણ તૃષા છિપાવી આવે, પણ આપણું કરડે વનપશુઓ, હરણ, નીલગાય, સસલાં, વરુ, વાઘ, સિંહ, દીપડા, ચિત્તા, શિયાળ વગેરે પાણી વિના તરસે તરફડીને નાશ પામી ચૂક્યાં છે, તરસથી મરવું એ ભયંકર યાતનામય મૃત્યુ છે. "
* નદીઓ છેદાવવી શરૂ કરે હવે આને એક જ ઉપાય છે. દાનેશરીઓ ગામડાના માનવીએને સહકાર લઈને જમીનના ધોવાણની માટીથી પુરાઈને છીછરી થઈ સુકાઈ ગયેલી નદીઓને ફરીથી ખોદાવવી શરૂ કરે. દરેક નદી તેના મૂળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org