________________
૭૭ માણસ માંદ ન પડે એવાં પગલાં લેવાથી બીમારની સંખ્યા દિન. પ્રતિદિન ઓછી થતી જશે. એટલે ઓછા ખરચે પૂરી સારવાર તમામ બીમારને આપવાનું શક્ય બનશે.
મોટા ભાગના રેગ અપષણને લીધે થાય છે. મોટા ભાગના. લેકે દિવસમાં માત્ર એક જ વખત જમે છે. તેમને જમાડવાની સરકારી. મનાઈ છે. પણ તેમને એ છે ભાવે અનાજ વેચવાની મનાઈ નથી.
શ્રીમતે બજારમાંથી અનાજ ખરીદીને લેકેને પરવડી શકે તેવા ખૂબ સસ્તા ભાવે વેચી શકે અને જે ખેટ આવે તે દાનખાતામાં લઈ જઈ શકે.
ગૌશાળાઓ બાંધી મફત દૂધ આપે. - જો તમે કરેડ રૂપિયાના ખરચે હોસ્પિટલ બાંધી શકે અને કરોડ રૂપિયાના ખરચે તે ચલાવી શકે તે ત્યાંથી તમારા પૈસા પાછા ફેરવીને લાખ રૂપિયાના ખરચે ગૌશાળામાં બાંધી ગરીબોને મફત. અથવા બેટ ખાઈને મફત દૂધ ન આપી શકે? એ ખોટ ગેરક્ષા ખાતે કે અનુકંપા ખાતે માંડી વાળી શકાય, આ કાર્યમાં તમને વહીવટી ખર્ચ ઘણે એ છે આવે (હેસ્પિટલની અપેક્ષાએ) અને જેમ હોસ્પિ-- ટલમાં ટ્રસ્ટીમંડળ હોય છે તેમ અહીં પણ સેવાભાવી સંચાલકે એ. કામ સંભાળી શકે.
વૃદ્ધો સમયનું દાન આપે પણ આવી ગૌશાળામાં મોટાં શહેરોમાં શક્ય નથી. ત્યાં નાના દૂધ-ઉત્પાદકોને સંપર્ક સાધી તેમની પાસેથી દૂધ ખરીદીને દરેક પરામાં અને લત્તામાં એછે પૈસે અને મફત દૂધ આપી શકાય. એ બેટ દાનનાં. પૈસા ખાતે માંડી વાળી શકાય. ૬૦ વરસ પછી નિવૃત્ત થયેલા માણસે આમાં સેવાભાવે વ્યવસ્થા ઉપાડી લઈ પોતાના સમયને સદ્ઉપયોગ કરી શકે. શ્રીમંતે પૈસાનું દાન આપે. આવા લેકે પિતાના કામની સૂઝ વ્યવસ્થા, સંભાળવાની આવડત અને સમયનું દાન આપે.
મફત દવા નહીં. મફત દૂધ આપે. મફત દવા નહિ, પણ દૂધ. ધર્માદા હોસ્પિટલ પછી, પ્રથમ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org