________________
St
હોસ્પિટલેાના વિકાસે હવે નવા જ દાનનું ક્ષેત્ર ખાલ્યું છે, ચક્ષુદાન, કીડનીદાન, રક્તદાન વગેરે. એના વેપાર શરૂ થઈ ગયા છે. જે લાખા વિદ્યાથી આ યુનિવર્સિટીની ડિગ્રીઓનાં મંડલા લઈને અહાર પડે છે, તેમને આના કાઈ વિકલ્પ દેખાતા નથી. નેત્રયજ્ઞ અને દંતયજ્ઞા યાજનારાઓનાં નામ છાપે ચડે, થાડા માણસને એથી રાહત પણ થાય પણ એ ખરચાયેલા પૈસાને તેમને તેા એઠવાડ જ મળે છે; મલાઈ તખીખી ક્ષેત્રનાં સાધન ખનાવનારી કામ સીએને મળે છે.
આ તખીખી કેળવણી પાછળ ખરચાતા અને દાનને નામે ભેગા કરવામાં આવતા કરોડા રૂપિયામાંથી કેટલા રૂપિયા ગર્ભપાત, દવાઓ માટે જરૂરી માંસ, લેાહી, લિવર વગેરે મેળવવા કરવી પડતી હિંસા, ઢવાના અખતરા માટે થતી પશુઓની, પ્રાણીઓની ઘેાર રખામણી પાછળ ખરચાતા હશે—તેના દાતાઓએ કદી વિચાર કર્યાં હશે ખરા ? ઘેાડાક રાહત મેળવનારા માણસે તેમને દેખાતા હશે, પણ અદૃશ્ય રીતે થતી હિંસા અને ગર્ભપાત જેવાં મહાપાપ, લેાહીના વેપાર ચાલતા હોય તે તેમનાં દાનનો અર્થ શું છે? ખરુ' કહીએ તે એ દાન અને પુણ્ય નથી, સ્વેચ્છાપૂર્વક આપેલી લૂંટ અને પાપનાં પોટલાં છે.
ચેાગ્ય વળાંક આપવાની જરૂર માટે હવે દાનના પ્રવાહ અનુલવાના, તેને ચેાગ્ય વળાંક આપવાને માગશે।ધવા જોઈએ.
એ વળાંક જીવદયાને ક્ષેત્રે શું હોઈ શકે તે હું ઉપર જણાવી ગયા છું. અને એના અનુસંધાનમાં તખીબી ક્ષેત્રે વળાંક આપવાની યાજના અહીં રજૂ કરું છું.
ગરીબ માણસા માંદા પડે તેની સારવાર ન કરવી એવા મતના હું નથી. પણ એ માંદા પડે પછી સારવાર કરવી તેના કરતાં એ માંદે ન પડે એવી પરિસ્થિતિ પેદા કરવા તરફ આપણા દાનના પ્રવાહ વહેતા કરવા જોઇએ અને છતાંય પણ જે માણસ માંદે પડે તે જરૂર તેની સારવાર કરવી જ ોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org