________________
૭૪
ફાર્મસીઓને જાણે કે સેલિગ એજન્ટ જ બની ગયા હોય છે, એ. પોતાની કારકિર્દી દરમિયાન ફાર્મસીઓની લાખા રૂપિયાની દવા ખપાવી દે છે. હજાર દી આને માંસ, મચ્છી, ઈંડાં ખાતા કરી દે છે. કોઈને તેમની જાણ વિના આવી દવાઓ આપે છે, કોઇને શક્તિને નામે, પ્રેાટી નની જરૂરિયાતને નામે આગ્રહ કરીને સીધી રીતે ઈંડાં, ચીકન વગેરે. ખાવાની સલાહ આપે છે, દુખાણ પણ કરે છે. હવે તેના દ્વારા જે આ પ્રચાર થાય છે અને એ પ્રચાર કે સલાહથી માંસાહાર વધે છે, અને પરિણામે જે હિંસા થાય છે, જે ધર્મ-નાશ થાય છે, જે સંસ્કૃતિના હાસ થાય છે તે તમામ પાપના ભાગીદ્વાર પેલા દાનેશરીએ થાય છે. એ દાનથી ન એમના મૃત વડીલેાના આત્માને શાંતિ મળે, ન તેમને પેાતાને કાંઈ પુણ્ય મળે. માત્ર પાપનાં પોટલાં જ અંધાય. જ્યાં સુધી એ નિશાળ કે કોલેજ ચાલ્યા કરે, જ્યાં સુધી તેમાંથી આવા પશ્ચિમપસ્તા અને ધભ જ બહાર પડયા કરે અને સમાજમાં કામસીએ અને કતલખાનાનાં હિત વધાર્યાં કરે ત્યાં સુધી એ તમામ પાપ પેલા દાનેશરીને ખાતે જમા થયા જ કરવાનાં એમાં કાઈ શકા નથી.
તે જ પ્રમાણે કોઈ પરમ વૈષ્ણવના સુપુત્ર લાખ રૂપિયા ખરચીને માટા ઇજનેર અની ગયા. ચેાજનાઓના ક્ષેત્રે નાકરી કે કેન્દ્રાક્ટ મેળવવા ભાગ્યશાળી બની ગયાના સંતાષ કુટું એ મેળળ્યે, પણ આ પરમ વૈષ્ણવના સુપુત્રને હવે ગ ́ગા-યમુના પવિત્ર નથી લાગતી. જરૂર પડે તે તેમાં ગટરનાં પાણી વાળવામાં કે કારખાનાંઓના કચરા કાયમ પચા કરે અને પાણીને અપવિત્ર કર્યાં કરે તેમાં તેને કાંઈ અજુગતું નથી લાગતું. વ્રજભૂમિ જેવી પવિત્ર ભૂમિમાં ગાયાનું કતલખાનું બાંધી આપવામાં કે દ્વારકા, સામનાથ જેવા યાત્રાધામમાં મચ્છીમાર કેન્દ્ર બાંધી. આપવામાં એને કશું ખોટું નથી લાગતું, કારણ કે ધર્મ" હવે તેના માટે ગૌણ છે. કહેવાતી વૈજ્ઞાનિક પ્રગતિ અને પોતાના સ્વા એ તેને મન. મહત્ત્વનાં છે.
આમ બન્ને રૂપિયાના ખરચે જે કહેવાતી કેળવણીસ સ્થાએ શરૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org