________________
૭૩
ખરીદે છે તેનું ઓછામાં ઓછું સરેરાશ વજન એક કિલા ગણીએ તે પણ એક જ મહિનામાં આપણા કાગળના કુલ ઉત્પાદનના દશમા ભાગ વપરાઈ જતા હશે. પાઠયપુસ્તકો પાછળ કાગળા વપરાય તે તે જુદા. કેળવણી ક્ષેત્રે તેા સ્ટીલ, સિમેન્ટ અને ઇજનેરી ઉદ્યોગો વધારે લાભ ખાટી જાય છે.
તેજસ્વી વિદ્યાથી આ પાસ થઈને સરકારી કે માટા ઔદ્યોગિક એકમેામાં નાકરી મેળવે અને જુદી જુદી કમિટીઓમાં તેમની નિમણૂક થાય ત્યારે તેઓ આ ઉદ્યોગાના હિતની જ ચેાજના ઘડે તે તેમાં આશ્ચર્ય શું છે ? પાઠયપુસ્તકોની સંખ્યા અને નેટબુકાની ફરજિયાત વપરાશ કાગળ ઉદ્યોગાની જરૂર પ્રમાણે ગોઠવાતાં હાય એમ લાગે છે. આમ થતું અટકાવવાના દાનેશરીઆને કોઈ અધિકાર નથી.
કેળવણી માટે દાન અને
દૂધ પિવડાવી સાપ ઉછેરાય છે !! કર આપ્યા પછી સાચી કેળવણીને ઉદ્દેશ જળવાય છે કે નહિ તે જોવાના દાતા કે કરદાતાને અધિકાર · નથી. આજની કેળવણીસંસ્થા એટલે સરકાર અને મોટા ઉદ્યોગા માટે ચેાક્કસ વિષયાના અભ્યાસીએ તૈયાર કરવાની ફેકટરી છે. વિદ્યાથી આને આપણી જૂની સંસ્કૃતિ, આપણા ધર્મ અને આપણા સાચા ઇતિહાસની જાણ કરાતી નથી. સ્વાસ્થ્ય અને પ્રોટીનના નામે તેમને ઈંડાં અને માંસાહાર અનિવાય હાવાનુ શીખવાય છે. પરદેશી વિજ્ઞાનથી એને પ્રભાવિત બનાવવામાં આવે છે. આપણી પાસે જાણે કે આપણું વિજ્ઞાન છે જ નહિ એવી માન્યતા એના મગજમાં ઘુસાડવામાં આવે છે. ધમ, ધંધા અને રાજકારણ એકબીજાથી અલગ વિષયે છે તેવી તેમને ખાતરી કરાવી દેવામાં આવે છે. ટૂંકમાં તમામ પ્રયત્ના વડે તેમના મગજનુ ધાવાણ કરીને એને પશ્ચિમપરસ્ત પરદેશી અવ્યવસ્થા અને પરદેશી રહેણીકરણીના આશક અનાવીને કાલેજમાંથી બહાર પાડવામાં આવે છે. આવુ દાત પાપનાં પાટલાં બધાવે છે. ચુસ્ત જૈનના પુત્ર પ્રજાના અને પેાતાના વડીલેાના એક લાખ રૂપિયા ખર્ચ્યા પછી ડાકટર અને છે, અને તેની સાથે જ એ દવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org