________________
૭૨ કે, એ પૈસા એણે પ્રજા પાસેથી વિવિધ કર નાખીને વસૂલ કર્યા છે. એટલે એ તમામ પૈસે પ્રજાને છે. કેળવણી ક્ષેત્રે તેને લાભ સ્ટીલ, સિમેન્ટ, ઈજનેરી અને કાગળ ઉદ્યોગને મળે છે.
સરકારી દવે સાચો નથી સરકારને અમુક રણ સુધી મત કેળવણી આપતા હેવાને દાવે પણ સાચું નથી. કારણ કે એ માત્ર ફિમાં માફી આપે છે પણ એ ફી પ્રજા પાસેથી કર દ્વારા વસૂલ કરી લે છે અને પેલા વગર ફએ ભણતાં બાળકનાં મા-બાપ તેનાં પુસ્તકે અને નેટબુકના ખરચના ભાર નીચે બેવડા વળી જાય છે. ફીના ખરચ કરતાં પુસ્તકો અને નેટબુકને ખરચ દસ ગણું થઈ જાય છે. •
કેળવણી માટે ભેગા કરાયેલાં ફડને મોટે ભાગ મકાને બાંધવામાં વપરાઈ જાય છે. તેમાંથી મેટેડ હિસ્સ સ્ટીલ, સિમેન્ટ અને ઈજનેરી ઉદ્યોગોને મળે છે. ઘણે નાને હિસ્સે મજૂરને ભાગે આવે છે.
સરસ્વતી મંદિર કે ભ્રષ્ટાચારનું કેન્દ્ર સરસ્વતી મંદિર તરીકે ઓળખાતાં નિશાળ અને કોલેજનાં મકાને બંધાતાં જ ત્યાં સારસ્વતે, ડોનેશન રૂપી લાંચની એજના લઈને પિતાની બેઠક જમાવે છે. વિદ્યાથી પ્રવેશ માટે લાંચ રૂપી ડેનેશન આપીને છુટકારો નથી મેળવી શકો. જુદાં જુદાં કારણે બતાવીને એ લાંચની વણજાર ચાલુ જ રહે છે.
મોટા ભાગના વિદ્યાર્થીએ કૌટુમ્બિક પરિસ્થિતિને કારણે આ ડેનેશનને બોજ સહન ન કરી શકવાથી અથવા અણઘડ અને નિરુપાગી અભ્યાસક્રમ સાથે તાલ મિલાવી ન શકવાથી અધવચ્ચે જ અભ્યાસ છોડી દે છે. સરકાર કે ઉદ્યોગને ૧૦ હજાર એન્જિનિયરની જરૂર હોય, માટે એક કરોડ બાળકને ભૂમિતિનાં પુસ્તકે ગોખવાં પડે છે, આવું દરેક વિષયમાં બને છે.
શિક્ષણસંસ્થાઓમાં સાડાસાત કરોડ બાળકે ભણે છે. નિશાળનું સત્ર ચાલુ થાય તેના પહેલા મહિનામાં જ વિદ્યાથીઓ જે નોટબુક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org