________________
આધુનિક અર્થશાસ્ત્રના પ્રણેતાઓની અને ઉપાસકેની આ એક અક્ષમ્ય, અદશ્ય અને સમાજને કેરી ખાતી છતાં તેને તેના તરફ આકર્ષ શકતી મેટી માયાજાળ છે.
એ દાન ઉઘોગેના લાભમાં જાય છે - હવે આપણે ખૂબ જ અગત્યના નિશાળ, કેલેજ કે હોસ્પિટલમાં દાન આપીને શું ગુમાવીએ છીએ તે જોઈએ.
જે દાન આપણે કેળવણી માટે આપીએ છીએ તે ખરેખર કેળવણી માટે જ વપરાય તે આપણને વાંધો નથી. કેળવણી એટલે ચારિત્ર્યનું અને નીતિમત્તાનું ઘડતર. આ બંનેના નામે તે આ કહેવાતા કેળવણીના ક્ષેત્રે મીંડું જ છે. વિદ્યા તેના ખરા અર્થમાં તે છે જ નહિ. એથી ઊલટું એને અવિવા કહી શકાય. એ માત્ર સરકારી અને ઔદ્યોગિક એકમેના વહીવટીતંત્રના હાથા તૈયાર કરવાનું સાધન છે. એથી પણ આગળ વધીને કહીએ તે શેષક બળના વિસ્તાર માટે નવાં નવાં ક્ષેત્રે તૈયાર કરી આપનારે વર્ગ તૈયાર કરવાની યંત્રશાળાઓ છે. : આ જાતનું શિક્ષણ માત્ર એ શિક્ષણમાં સફળ થનારને નાનીમેટી નેકરી મળવાની સંભાવના આપે છે, ખાતરી નહિ. કાયમી આજીવિકા તે જરાય નહિ. કાયમી આજીવિકા તે વારસાગત વડીલોના ધંધા જ આપી શકે એટલે લેકેને આજીવિકા મળશે એવી ધારણાથી કેળવણું ક્ષેત્રે દાન આપવું એ ખોટું છે.
બારીકીથી વિચાર કરીએ તે તમામ પંચવર્ષીય યોજનાઓમાં મુખ્ય અને સહુથી મોટાં હિત સ્ટીલ, સિમેન્ટ અને ઈજનેરી ઉદ્યોગનાં છે. પછી તે પેજના ઉદ્યોગેની હોય, ખેતીની હોય, સિંચાઈ જના હેય કે વીજળી કે ખનીજ ઉત્પાદનની હોય, કેળવણીની હેય કે વહાણવટાની હેય. - તમે હેપિટલ પાછળ પૈસા ખરચે કે નિશાળ કે કેલેજ પાછળ, એ પૈસાને માટે ડિસે ઉપરના ત્રણ ઉદ્યોગના ખિસ્સામાં જશે. સરકાર એ પૈસા ખરચવાને યશ લઈ જાય એ પણ ખોટું છે કારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org