________________
૬૮
ખારીકમાં ખારીક વિગતા તપાસીને વિધિએ તૈયાર કરીને આપણી પાસે મૂકી ગયા છે. તેમાં તેમના કાંઈ જ સ્વાર્થ ન હતા. તમામ પ્રકારના દાનની પાછળ અહિંસા, જીવદયા, અનુકંપા અને વિશ્વકલ્યાણુની જ ભાવના હતી. કૉલેજો અને હાસ્પિટલેાને આપવાનાં દાન તેમણે નક્કી કર્યા નથી એટલે તે શાસ્ત્રવિહિત નથી.
શાષક અશાસ્ત્ર અને પરદેશી સંસ્કૃતિને આપણી માન્યતાએ અને દાનધર્મી ખૂંચે છે એટલે આપણને એવા દાનધર્માને રસ્તે ચડાવી દીધા, જેમાં તેમને લાભ થાય અને શસ્ત્રાક્ત ન હોવાથી સમસ્ત વિશ્વનું અકલ્યાણ થાય.
મૃતાત્મા પાછળ દાન શા માટે?
પુણ્યના
મર્યા પછી જીવ ગમે તે ચેનિમાં જાય, પછી તે દેવયાનિ હાય, પિતૃયાનિ હાય, ભૂત, પ્રેત, રાક્ષસ કે સપ` ચેાનિ હોય, પશુ-પક્ષી કે વનસ્પતિ ચૈાનિ હોય, યક્ષ, ગંધવ કે કિન્નર હાય; તેને ખારાક વિના ચાલતુ નથી. માટે જ પિતૃઓની પાછળ અન્નદાનની વિધિ નક્કી કરેલી છે. તેમના અથે કરેલા ગેાદાનથી તેમનું પુણ્ય ખંધાય છે. અને જો તે અધમ કેટિ જઈને ત્રાસ ભેળવતા હાય તે તે પ્રભાવે તેને રાહત મળે છે, પણ તેની પાછળ તેના નામે નિશાળ બાંધીને તેના નામની તકતી મૂકે કે હોસ્પિટલમાં તેના નામના એક ઓરડા અધાવી આપે, તેથી તે મૃતાત્માને કાંઈ લાભ નથી, કારણ કે તેની તેને જરા પણ જરૂર નથી. ભૂખ્યા માણસને પુસ્તક વાંચવાથી શાંતિ મળતી નથી. દારુણ તરસથી પીડાતા માનવીને હીરાના હારથી સુખ થતું નથી, તેમ મનુષ્ય જ્યારે શરીર છોડીને બીજી ચેનિમાં જાય છે, ત્યારે તેને અન્ન, વસ્ત્ર, પાણી અને ગેાદાનનું ફળ જ શાંતિ આપે છે.
નિશાળના એક ઓરડા કે કોલેજનું આલીશાન મકાન અથવા હૉસ્પિટલના હાલ ન તેને શાંતિ આપે, ન તેને તેને કાંઈ ઉપયાગ છે. જેને જે વસ્તુની જરૂર છે તે વસ્તુ તેને મળે તેા જ તેને સતાષ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org