________________
૬૭
ગયા છે. પરિણામે કરડે લેકે અર્ધભૂખ્યા પેટે અને અર્ધનગ્ન હાલતમાં જીવન ગુજારે છે.
" આ મુખ્ય દાન કરવાનું અશક્ય બનવાથી અને વિદેશી વિચારધારાએ પિતાને પ્રભાવ પ્રસરાવવાથી આપણા દાનને પ્રવાહ મુખ્યત્વે કોલેજો અને હોસ્પિટલે તરફ વળી ગયે.
એ આજને ઋષિમુનિઓએ કર્યા હતાં જે લો પિતાને કે મનુ ભગવાન, વસિષ્ઠ કે વેદવ્યાસ કરતાં વધુ બુદ્ધિશાળી માનતા હોય; જેઓ પુનર્જન્મમાં ન માનતા હોય, જેઓ મૃત્યુ પછીની જીવની વિવિધ ગતિઓમાં ન માનતા હોય તેમને મારે કશું કહેવાનું નથી.
જેઓ એમ માનતા હોય કે સ્વર્ગ, નરક એ બધું બ્રાહ્મણોએ લેકેને ડરાવીને અને લાલચ આપીને લૂંટવા માટે એક કાવતરું કરેલું છે તેમને પણ તેમની માન્યતા ભલે મુબારક . - જેઓ એમ કહેતા હોય કે આ બધાં પાઠપૂજા, ધર્મનાં કર્મકાંડ, દાનના ધર્મ એ તમામ બ્રાહ્મણોએ પિતાના સ્વાર્થ માટે રચેલું પ્રજાને લુંટવાનું ષડયંત્ર છે, તેમને તે હું એટલું જ કહીશ કે આ બધાં દાનધર્મો, ક્રિયાકાંડે, ય-પારાયણે અને અનુષ્ઠાને નક્કી કરનારા આજના પરદેશી સંસ્કૃતિ અને હિંસક અર્થશાસ્ત્રને ભેગ બની ચૂકેલા બ્રાહણે ન હતા. ' '
: એ જનારા હતા, વિશ્વામિત્ર, વસિષ્ઠ અને વેદવ્યાસ જેવા મહાન વષિએ. જેઓ માત્ર કૌપીન પહેરતા, વનમાં પર્ણકુટીઓમાં રહેતા, રાજામહારાજાએ પણ જેમના પગમાં આળોટતા અને અબજપતિએ તેમને પિતાનાં દાન સ્વીકારવા આજીજી કરતા અને જે તેઓ એ સ્વીકારે તે પિતાને મહાભાગ્યશાળી માનતા. " એવા એ મહાન અપરિગ્રહી યોગીઓ હતા. તેમણે પિતાનાં જ્ઞાન અને યોગબળથી સમસ્ત બ્રહ્માંડની સ્થિતિ જોઈ. પૃથ્વી સહિતનાં ચૌદ હેક, સ્વર્ગ, નરક વગેરેની માહિતી મેળવીને પ્રજાના કલ્યાણ અર્થે આ બધા ક્રિયાકાંડો, જપ-તપ-દાન વગેરેની યોજના નક્કી કરી. એની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org