________________
કરે, તે શું એ પિતે શિક્ષણ પાછળ ખરચેલાં નાણાં પ્રામાણિકપણે. ધંધો ચલાવીને પાછાં મેળવી શકે ખરે? ' આમ કરવામાં ડોકટર કે વકીલ કે એન્જિનિયર કોઈ દેષિત નથી, દોષિત છે કેળવણીનું માળખું, એ માળખું ઘડનારા અધિકારીઓ, અને તેને પિતાના દાન વડે મદદ કરનારા દાનેશરીએ. - આજની કેળવણીની (ખરી રીતે એ કેળવણું નથી, પણ ચક્કસ વિષયનું શિક્ષણ છે જે વિષયના નિષ્ણાતની સરકાર અને મોટા ઉદ્યોગને. જરૂર છે) શરૂઆત જ ભ્રષ્ટાચારથી થાય છે. અરે ! હવે તે બાળક જન્મતાં જ તેને બાલમંદિરમાં દાખલ કરવા ત્રણ વરસ અગાઉથી જ
નેશનને નામે લાંચ આપવી પડે છે. આ પ્રમાણે ભ્રષ્ટાચારથી થતું શિક્ષણ નિશાળ, કોલેજ વગેરે દરેક તબક્કે ડોનેશનના નામે લાંચની રકમ વધારતું જઈ આખરે ધંધાની શરૂઆત પણ ભ્રષ્ટાચારથી જ થાય છે. અને ધ જામ જાય તેની સાથે ભ્રષ્ટાચાર પણ જામતે જાય છે. - જે આ ખોટું હોય તે તે અટકાવવાનું સામર્થ્ય આપણા દાનશરીઓમાં છે. દાનનાં નવાં સુપાત્રો અને સમાજને સ્વચ્છપ્રામાણિક અને નીરોગી બનાવે તેવાં દાનનાં ક્ષેત્રો શેધાય નહિ, ત્યાં સુધી આ બને. - ક્ષેત્રો તરફ અપાતા દાનને પ્રવાહ સંપૂર્ણ રીતે અટકાવી દઈને તેઓ. આ દેશનું કરૂણ અધઃપતન થતું અટકાવી શકે તેમ છે.
- ભારતીય દાન-વ્યવસ્થા વિશ્વની બીજી કઈ પણ પ્રજા કરતાં ભારતમાં હિંદુ પ્રજામાં દાન. આપવાની ભાવના ઘણી સતેજ છે. તે સતેજ છે એટલું જ નહિ, પણ દાનને લાભ માત્ર માનવીઓને જ નહિ, માનવેતર સૃષ્ટિને પણ મળે. અને તે દાન પાછળ પિતાને કેઈ અંગત સ્વાર્થ ન સડેવાઈ જાય. તેવી વ્યવસ્થા અને તકેદારી રાખવાની સૂઝ પણ હિંદુ પ્રજામાં હતી.. એ દાનને પ્રવાહ વણથંભ્ય ચાલુ રહે માટે અલગ તારવીને પછી જ પિતાની આજીવિકા માટે પિતાની કમાણીને ઉપયોગ કરવાનું હિંદુ ધર્મશાસ્ત્રો કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org