________________
૪૨
નિશાળનાં મકાનેા દાતાઓ બાંધી આપે છે. સરકાર મત કેળવણી. આપવાના સતેષ માણે છે. હકીક્તમાં તે એ ખરચ પ્રજા ઉપર કર ઝીકીને વસૂલ કરી જ લે છે જ્યારે ખરી કમાણી કાગળ ઉદ્યોગને થાય છે, ચુસાય છે મધ્યમ અને ગરીબ વર્ગની પ્રજા.
આ બધુ જોતાં એમ નથી લાગતું કે શિક્ષણની આવી યેાજના કાગળ ઉદ્યોગ અને પાચપુસ્તકોના લેખકોના હિતને લક્ષમાં રાખીને તેમની લાગવગના દબાણુ નીચે ઘડાતી હાય !
હાસ્પિટલેા અને કેળવણી ક્ષેત્રે મખલક દાન કરનારાઓએ તેમના દાનના ઢાંચા બદલવાના સમય હજી શું આવ્યા નથી ?
આપણા સમયે સમયે બદલાયેલા દાનના પ્રવાહને હવે કીથી ચાગ્ય. રીતે, વહેવારુ રીતે, સાચે રસ્તે વાળીએ એ આજના યુગના તકાદો છે. આજના મૂડીવાદી અશાસ્રીએ આપણને એમ શીખવે કે સેાનું સંઘરવું નહિ, એ અનુત્પાદક મૂડીરાકાણુ છે. તે એને અનુત્પાદક ભલે કહે પણ તે સંપૂર્ણ સલામતીની ખાતરી આપનારું મૂડીરોકાણ છે, તેને તેઓ ઇન્કાર કરી શકશે ખરા ?
પણ આપણે જે અબજો રૂપિયા હવાઓની ફેકટરીઓ, હાસ્પિટલે અને કૉલેજો પાછળ ખર્ચ્યા છે, તે મૂડીરોકાણુ સંપૂર્ણ રીતે અનુત્પાદક છે. તેણે આપણાં ધર્મ, સંસ્કૃતિ અને સલામતી જોખમાવ્યાં છે, એટલુ જ નહિ તે લેાકેાનું શે!ષણ કરનારી અને ભ્રષ્ટાચારના પાયા નાખનારી મૂડી છે.
આજની કૉલેજોમાંથી બહાર પડતા ડૉકટરો, વકીલા, એન્જિનિયરે વગેરે પેાતાના અભ્યાસક્રમ પૂરા કરી ડિગ્રી મેળવવા જે મૂડીરાકાણુ કરે. છે (ખરચ કરે છે), તે મૂડી શું તેઓ જે પ્રામાણિકપણે ધંધા કરે તા પેાતાની આખી જિંદગી દરમિયાન પણ પાછી મેળવી શકે ખરા?
ડૉક્ટરની પ્રેક્ટિસ શરૂ કર્યાં પહેલાં જ જેણે શિક્ષણ માટે લાખ. રૂપિયા ખર્ચ્યા છે તે, જો વગર જરૂરે ઇન્જેક્ષના ન મારે, દરદી સાથે વેપારી દૃષ્ટિએ વર્તાવ ન રાખે, જરૂર ન જાય તેા પશુ ઓપરેશને ન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org