________________
[ ૨૮ ]
દાનના પ્રવાહ અલા
અજારમાં આગ લાગે તે સહુ પ્રથમ કામ આગને આગળ વધતી અટકાવવાનું કરવું જોઈએ. તેને બદલે પ્રથમ કામ આગ ઠારવાનું કરીએ તા આગ કદાચ આખી બજારને ભરખી જાય.
વહાણમાં ગાબડું પડે અને પાણી ભરાવા લાગે ત્યારે હોશિયાર નાખુદા સહુ પ્રથમ એ ગામડું પૂરે છે, અને પછી અંદર ભરાયેલું પાણી ઉલેચે છે. પણ એ ગામડું પૂર્યાં વિના પાણી ઉલેચ્યા કરે તેા ખલાસીઓ પાણી ઉલેચી ઉલેચીને થાકી જાય, ગામડું માટું થતું જાય અને આખરે વહાણ ડૂબી જાય.
તેજ પ્રમાણે વધતી જતી બીમારીઓને રોકવાના ઇલાજ કરવાને બદલે માત્ર ખીમારીઓની દવા જ તૈયાર કર્યાં કરીએ તે દેશની વધુ ને વધુ મૂડી આ બિનઉત્પાદક ક્ષેત્રે સલવાતી જશે, ખીમારેાની સખ્યા વધતી જશે અને એક દિવસ આપણે બીમારાની સેવા કરતા થાકી જઈશું અને બીમારી વગર સારવારે મરવા લાગશે. આજે પણ લગભગ એવી હાલત પેદા તા થઈ ચૂકી છે.
આજે દવાઓનું ઉત્પાદન હજારગણું વધ્યું છે. દવાના ઉત્પાદન ક્ષેત્રે મૂડી અનેકગણી સલવાતી જાય છે. દર વરસે નવી નવી હોસ્પિટલે અને નવાં દવાખાનાં શરૂ થાય છે. છતાં ખીમારેાની સખ્યા એટલી વધે છે કે તમામને પૂરી સારવાર ચાગ્ય રીતે આપી શકાતી નથી. માટે પ્રથમ કાય. બીમારી ફેલાતી અટકાવવાનું કરવું જોઈએ.
આ જ સિદ્ધાંત કેળવણીને પણ લાગુ પડે છે. કેળવણી વડે ચારિત્ર્ય ઘડતર થાય, એને આજીવિકાનું કે કારકુના પેઢા કરવાનું સાધન ન બનાવાય. કેળવણીના આજીવિકાના સાધન તરીકે ઉપયેગ કરવા ૬૦ અબજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org