________________
૨૭ તે પણ છ ગણો વધારે તે થયે જ હેત. તેને બદલે પરદેશી ડેરીએના દૂધના પાઉડરની આયાત ૪૬૬ ટકા વધી ગઈ. આ પરદેશી પાઉડર ઉપર પ્રક્રિયા અહીંની ડેરીઓમાં થઈ અને જોરશોરથી જાહેરાત થવા. લાગી કે અમે રેજ આટલા લાખ લિટર દૂધ ઉત્પન્ન કરીએ છીએ.
(ઇન્ડિયન ૧૯૭૭–૭૮ પાના ૨૩૬) આવાં કૌભાંડ સામે અર્થશાસ્ત્રીઓ મૌન શા માટે રહેતા હશે?
અને આ કૌભાંડ સામે કેઈ અર્થશાસ્ત્રીઓ, રાજદ્વારી પક્ષેના નેતાઓએ, કે વિધાનસભા અથવા લેકસભાના સભ્ય વિરોધને અવાજ ઉઠાવ્યું નથી.
સરકાર ડેરી ઉદ્યોગમાં દાખલ થયા પછી દર વરસે દૂધના પાઉડરની. આયાત વધતી જાય છે. દૂધ મેંવું, ભેળસેળવાળું બનતું જાય છે અને ભ્રષ્ટાચાર પણ વધે છે, અને દૂધ-કેન્દ્રો ઉપર લેકોના દર વરસે કરડેકલાકે લાઈનમાં ઊભા રહેવામાં વેડફાય છે. દેશનાં સાંસ્કૃતિક કે આર્થિક કાર્યોમાંથી લેકે ના કરેડ કલાકે ઓછા થાય છે.
અને કપાસિયા પીલી નાખવાની નીતિ પછી દેશમાં પશુઓનાં દૂધમાંથી ઘીનું પ્રમાણ ઓછું થતું જાય છે, કારણ કે દૂધમાં ઘીનું બંધારણ પશુઓને કપાસિયા ખવડાવવાથી થાય છે. પશુઓને કપાસિયા ખવડાવવાથી તેમનાં દૂધમાં ઘી વધે છે, વધુ સ્વાદિષ્ટ બને છે અને વધુ સમય . બગડ્યા વિના રાખી શકાય છે, ભૂસું ખવડાવવાથી દૂધ વધુ સ્વાદિષ્ટ. બને. તેના સ્વાદમાં એક જાતની લહેજત આવે છે અને ખેળ ખવડાવવાથી પશુઓ દૂધ વધુ આપે છે. - ભેંસના દૂધમાં જુદા જુદા પ્રદેશની ભેંસની જુદી જુદી જાત અને. તેમના ખોરાક મુજબ ૭ ટકાથી ૧૨ ટકા સુધી ઘી લેવું જોઈએ. પરંતુ જ્યારથી કપાસિયા પીલી નાખવાની નીતિ અમલમાં આવી છે ત્યારથી તેમના દૂધમાં ઘીનું પ્રમાણ ઓછું થતું જઈને હવે ગાય અને ભેંસ બનેના દૂધમાં સરેરાશ માત્ર ૨ ટકા ઘી ઊતરે છે એમ કહેવાય છે. '' દૂધમાં ઘી માટે જે Fat ટકા – ફેટ ટકા – પરસન્ટ શબ્દ વપરાય.
કરે માથામાં ઉભા રહીને ધન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org