________________
પરદેશી સાંઢ દ્વારા સંકર વાછડા-વાછડી પેદા કરવા પાછળ. ગોવધબંધીની માગણી કરતા હિંદુઓને એક મોટો વર્ગ પેદા કરવાની ચાલ છે. અને એટલા માટે જ ખેડૂતોને અને ગામડાંઓને દૂધમાંથી કમાણી કરી આપવાના બહાના નીચે કરેડ રૂપિયા સંકર પશુઓના સંવધન માટે સરકારી, અર્ધસરકારી તેમ જ સેક્યુલર વ્યક્તિઓ દ્વારા ખરચાય છે. શાળાઓના સંચાલકને સંકર ગાયે રાખવા લાખ રૂપિયાની. લાંચરુશવત અપાય છે એવી પણ એક માન્યતા છે.
' પરદેશી સાંઢની બિનજરૂરી આયાત ઉપરાંત જુદાં જુદાં રાજ્યમાં. ઈન્ટેન્સિવ કેટલ ડેવલપમેન્ટ બ્લેકસ સ્થાપવાના નિર્ણ લેવામાં આવ્યા અને એમ જાહેર કરવામાં આવ્યું કે આની પાછળને ઉદ્દેશ દૂધમાં પાંચ વરસની અંદર ૩૦ ટકાનું ઉત્પાદન વધારવાનું હતું. ૧૯૬૫ અને ૧૯૭રની વચ્ચે આવા પંચાવન બ્લેક તૈયાર કરવામાં આવ્યા હતા જે દરેક બ્લેકમાં એક લાખ ગાયે અથવા ભેંસો રાખવામાં આવશે.
આ પંચાવન ઈન્ટેન્સિવ કેટલ ડેવલપમેન્ટ પ્લેક્સ ઉપરાંત પ૭૯કી વિલેજ બ્લેકસ પણ સ્થાપવામાં આવ્યા જેને ઉદ્દેશ પશુઓનું સંવર્ધન કરવાને અને તેમને સુધારવાનો હતે. - દૂધ-ઉત્પાદન વધારવાના બહાના નીચે ડેરીઓને ધરખમ.
કમાણી કરાવી આપવામાં કોનાં હિત સવાયાં હશે ? પાંચ વરસમાં ૩૦ ટકા દૂધ-ઉત્પાદન વધારવાની આવી ડેરીઓ જના પછી પાંચ વરસ બાદ દૂધના પાઉડરની આયાતમાં ૩૦ ટકા ઘટાડે તે શું પણ ૩ ટકાનો ઘટાડો થયો હોત તે આપણને આ
જનામાં અને ઘડવૈયાઓમાં કંઈક પણ વિશ્વાસ બેઠે હેત. પરંતુ પાંચ વરસમાં ૩૦ ટકા દૂધ ઉત્પાદનની આ યોજના પછી પરદેશી ડેરીઓના દૂધના પાઉડરની આયાત ૧૯૬૫માં ૬ કરોડ ૬૪ લાખ રૂપિયાની હતી. તે ૧૯૭૫માં ૩૦ કરોડ ૯૯ લાખ રૂપિયાની થઈ ગઈ. દશ વરસમાં દરેક બ્લેકની એક લાખ ગાય લેખે ૫૬ લાખને બદલે યોગ્ય સંવર્ધન. દ્વારા ઓછામાં ઓછી ૩ કરોડ ગાયે ઊભી હોત અને દૂધમાં વધુ નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org