________________
૨૫
વાળાઓ સાથે મળેલ હોય ત્યારે આવા કૌભાંડે સિવાય બીજી શેની આશા રાખી શકાય?
આ પરદેશી સાંઢ આયાત કરવા પાછળ વ્યક્તિગત આર્થિક હિત ઉપરાંત, કદાચ ગેવધબંધીને કાયદો થતું અટકાવવાને, અને થાય તે તેને નિષ્ફળ બનાવવાને ઉદ્દેશ પણ હેય.
પરદેશી સાંઢથી પેદા કરવામાં આવેલા વાછડાને ખૂધ હેતી નથી, વાછડાને ખૂધ ન હોય તે તેને ગાડામાં કે હળમાં જોડી શકાય નહિ. તે આહવાના ફેરફાર સહન કરી શકે નહિ. તેમનામાં શ્રમ કરવાની શક્તિ હોતી નથી. પણ સ્વભાવે ઝનૂની અને મારકણું હોય છે, એટલે આવા સંકર વાછડા કંઈ જ ઉપયોગમાં આવે નહિ. તેમને ઉપયોગ એક જ રીતે થાય, તેમને મારીને ખાઈ જવાને.
સંકર વાછડીએ પણું દૂધમાં મેટા ભાગે નિષ્ફળ જતી હોય છે. એક એવી માન્યતા છે કે સો સંકર વાછડીએ ૬૦ દૂધમાં નિષ્ફળ જાય છે. બાકીની ૪૦ પણ કાંઈ તમામ વધુ દૂધ નથી આપતી. હવે જે સંપૂર્ણ ગોવધબંધીને કાયદો આવે તે ૧૦૦ સંકર વાછરડાઓને કેણ જિંદગીભર મફત ખવડાવે અને ૧૦૦૦ સાંઢ તે દર વરસે આવાં લાખ -વાછડા-વાછડી જન્માવે. એટલે જેઓ આવાં સંકર વાછડા -વાછડી અને ગાના માલિક હેય તેઓ જ સંપૂર્ણ ગોવધબંધીના કાયદાને વિધ કરે. કાયદો અમલમાં હોય તે પાછો ખેંચી લેવા આંદોલન કરે.
મુસ્લિમોને ગોવધની નીતિને કારણે હિંદુઓ જેટલું જ – કદાચ હિંદુઓ કરતાં વધારે નુકસાન થયું છે અને હજી થાય છે તે તેઓને સમજવામાં આવતું નથી. તેમને તે બાબત સમજાવવાને કેઈએ પ્રયત્ન પણ કર્યો નથી. તેમને તે ધર્મના નામે અને રોમાંસ ખાવાના અધિકારને નામે (જેકે આ કેઈ અધિકાર કોઈ પણ ધર્મ છે જ નહિ. હોઈ શકે પણ નહિ. ) ગોવધબંધીની હિંદુઓની માંગણી સામે અગાઉ અંગ્રેજો ઉશ્કેરતા હતા અને હવે અંગ્રેજો કરતાં પણ ઘણું વધારે ઉગ્રતાથી સેકયુલર છાપના હિંદુઓ ઉશ્કેરે છે. અને એ રીતે ચૂંટણીમાં તેમના "મત મેળવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org