________________
:
છે તે, તે શહેરની તમામ પ્રજાને નથી મળતું નથી પૂરું પાડી શકતું. તેની વહેચણવ્યવસ્થા પાછળ લેકેના દર વર્સે કરડે કલાકે વેડફાઈ જાય છે.
દૂધના પાઉડરની આયાત આ પણ અલ્પસંખ્ય શહેરની નાનીસરખી સંખ્યાને પણ ગામડાંઓ પાસેથી લાલચ આપીને પડાવી લેવામાં આવેલું દૂધ પૂરું ન પડી શકહ્યું એટલે દૂધનું ઉત્પાદન વધારવાનાં પગલાં લેવાને બદલે એ હજી વધુ એાછું થાય એવી નીતિને અમલ ચાલુ રાખી, પરદેશી ડેરીઓના દૂધના પાઉડર આયાત કરવા લાગ્યા. પરદેશી ડેરીઓ માટે ભારતના દૂધના વિશાળ દરવાજા ખૂલી ગયા, એટલે તે ડેરીઓના, આપણું વધુ શોષણ કરવાના પ્રપંચે શરૂ થયા.
પરદેશી રીઓએ આપણે તેમને પાઉડર ખરીદીએ તે તેનું પ્રોસેસિંગ કરવા માટે તેની મશીનરી અને દૂધની હેરફેર માટે વાહને સહાયના નામે ભેટ આપ્યાં. કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે આ આપેલી ભેટને ઘસારે તેમણે આપણને વેચેલા દૂધના પાઉડરની કિંમતમાં ચડી ગયો હશે. આ આયાતમાં કેનાં કેટલાં કમિશને ચડ્યાં હશે અને હજી ચડતાં હશે તે જાણવું મુશ્કેલ છે.
અહીં પ્રજાની અને સરકારની પણ આંખે પાટા બાંધવા કાગળ ઉપર આ ડેરી અને પશુ નિષ્ણાત દ્વારા પશુ સંવર્ધન માટે અને દૂધઉત્પાદન વધારવા માટે કરડેની, અરે અબજોની જનાઓ થઈ. તમામ
જનાઓ કાં તે અવાસ્તવિક હતી, કાં તે અમલમાં જ ન આવી, અથવા તે દૂધને બદલે ઈંડાં અને માંસનું ઉત્પાદન વધારવામાં પરિણમી.
સાંઢ-ઉછેરના નામે વિદને કમાણી કરી આપી આવા વિદેશી એક સાંઢની જે કિંમત આપી હશે એટલી કિંમતે તે આપણું ૩૨ સાંઢ તૈયાર થઈ શક્યા હોત. પરંતુ જ્યારે અમુક ચક્કસ વ્યક્તિઓ કે વર્ગનાં હિત પરદેશી માલની આયાતમાં જામી પડ્યાં હેય, અને એ વ્યક્તિઓ કે વર્ગ કાં તે સત્તા ઉપર હેય, અથવા સત્તા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org