________________
૨૩
માં
ઉપયોગી બનાવી શકાય તેમ છે, પણ જેમણે આખે ગુમાવી છે તેમને કદી પણ દેખતાં કરી શકાશે ખરાં? દેશના ઉત્પાદન-કાર્યમાં તેમને કશે હિસે તેઓ આપી શકશે ખરાં? દેશમાં ચાર કરોડ બેકારે હેવાની ગણતરી છે પણ તેમાં આ સાડાચાર કરોડ અંધજનોને ઉમેરીએ તે તે સંખ્યા સાડા આઠ કરોડની થઈ જાય. અંધજને પણ આખરે તો બેકાર જ રહે છે ને ? " - સરકારને ડેરી ઉદ્યોગમાં ખેંચી લાવવાનું કારણ બતાવાયું હતું, લેઓને સસ્તે ભાવે સ્વચ્છ, તાજુ, ભેળસેળ વિનાનું દૂધ પૂરું પાડવાનું. ૭૦ કરોડ લોકોને દૂધ પૂરું પાડવા આ પેજના હોય તે આપણને તે સામે વાંધે ન હોય, પણ તમામ લેકેને દૂધ પૂરું પાડવાને બદલે આ
જનામાં ગામડાંઓમાં રહેતી ૮૦ ટકા પ્રજાના એટલે ૫૬ કરોડ પ્રજાના મોંમાં જે કાંઈ ૪૦-૫૦ ગ્રામ દૂધ પહોંચતું તે પણ ગામડાંના માણસને કમાણું કરી આપવાના નામે આંચકી લીધું. અને માઈલ દૂર શહેરમાં રહેતા ૨૦ ટકા લેકેને પહોંચાડવા મોટર વાહન દ્વારા શહેરમાં લાવવાનું નક્કી કર્યું. આવી જનાથી દૂધનું ઉત્પાદન તે ન વધ્યું, નુકસાન ગામડાંઓને થયું. તેમનું દૂધ ઝૂટવાઈ ગયું અને ખરે લાભ થયે અરબ દેશને, જેમના ડીઝલની માંગ આ દૂધનાં વાહને દેડાવવા માટે વધી
પણ ગામડાંઓમાંથી ભેગું કરાતું આ દૂધ એટલું તે ઓછું હતું કે શહેરી વસ્તીના ૨૦ ટકા લેકેને પણ પૂરું પડી શક્યું નહિ. ''
૧૦ હજારથી વધુ વસ્તીવાળા ગામને શહેર ગણીએ તે પણ ભારતમાં માત્ર ૧૭૮૮ શહેરે છે, જેની વસ્તી ૧૦ હજારથી વધારે છે. . પણ એક લાખથી વધુ વસ્તીવાળાં શહેરે તે માત્ર ૧૪૮ છે.
(ઈન્ડિયા ૧૯૭૭-૭૮, પાના ૧૩) અને ડેરીઓનું દૂધ બે લાખથી ઓછી વસ્તીવાળાં શહેરમાં પહોંચતું નથી. એટલે કે અબજો રૂપિયાની મૂડી જેમાં ભેરવાઈ ગઈ છે અને કરોડ રૂપિયાને વાર્ષિક ખરચ દેશને માથે ઠોકી બેસાડવામાં આવે છે એ પેજના ભારતનાં પૂરાં એક શહેરેને પણ દૂધ પહેચાડી શકતી નથી, તે બીજા હાથ ઉપર જે શહેરમાં એ દૂધ પહોંચે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org