________________
૨૧
દૂધ ઝૂંટવી લઈ ગામડાઓને પૂરક કમાણી કરી આપવાના બહાના નીચે તેમનું શાષણ શરૂ કર્યું..
ગામડાંઓમાં કાંઈ પશુઓ દૂધના વેપાર કરવા પાળવામાં આવતાં નથી. જો ગાયને વાછરડા આવે તે એકાદ બળદ મળી જાય અને ગાયનું છાણુ, બળતણ તેમ જ ખાતર માટે ઉપયાગમાં આવે એ દૃષ્ટિથી ગાય કે ભેંસ ગામડાંના લેાકેા પાળે છે. જે ચાડુંઘણું દૂધ આ પશુએ આપે તેનાથી તેમનાં બાળકોને કઇક પાષણ મળી રહેતું. ગામડામાં દૂધ વેચવાના તા કાઈને વિચાર જ આવે નહિ. કારણ કે ગામડામાં ગરીબી એટલી કે દૂધ વેચાતું લેવાનું કોઈને પરવડે જ નહિ.
પરંતુ ડેરીઓવાળા ગરીબેને કમાણી કરાવી આપવાના બહાને આ દૂધ વેચાતું લેવા – ખરી રીતે તે તેમની ગરીબીના લાભ લઈ આંચકી લેવા – આવ્યા. ગરીબીમાં સપડાયેલા ગ્રામવાસીઓ, રાજરેાજ જીવનજરૂરિયાતની ચીજોની મેઘવારીથી જે માનસિક તંગી અનુભવતા હતા તે પૈસાના લેાલે જીવનની આ સહુથી મેાટી જરૂરિયાતની ચીજ પેાતાનાં બાળકોનાં માંમાંથી ઝૂંટવી લઈ ડેરીઓવાળાને વેચી દેવા લાગ્યા. અધાા વધવાનું કારણ પરિણામ એ આવ્યું કે ગામડાંઓમાં અપાષણનાં દરદે અને માળકામાં અંધાપા વધતાં જાય છે. ૧૯૬૮-૬૯માં દેશમાં ત્રણ કરોડ બાળક આંધળાં હતાં. ડેરી ઉદ્યોગ વિકાસના અંચળા હેઠળ ગ્રામજનાને પૂરક આવક આપવાનાં રૂપાળાં સૂત્રો પાછળ ગામડાંઓના દૂધ ઉપર જે તરાપ મારવામાં આવી તેના પરિણામે હવે ૧૦ વરસમાં બીજા દાઢ કરાડ ભાળકે આંધળાં મન્યાં હતાં. આજે આંધળાં બાળકાની સંખ્યા સાડાચાર કરોડની થઈ છે. એટલે કે ભારતમાં આજે દર સે। માણસોએ સાત માળકો આંધળાં છે. જો અંધત્વનું આ પ્રમાણ વધતું જ જાય તે કરેાડા અંધજનાને પાળવાના એાને, કતલ કરવા માટે જ ચાક્કસ પગલાં દ્વારા અના િક ખનાવાયેલાં પશુઓને પાળવા કરતાં વધુ નહિ આવે ? આ અનાથિક મનાવાયેલાં પશુઓને તે પાછાં આર્થિક, તંદુરસ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org