________________
૧૮૬
ગીત સાંભળીને સિદ્ધ પુરુષો અને પવિત્ર આત્મા દૂરથી જ પાછા ભાગી જાય છે અને મલિન અત્માએ ત્યાં ટોળે વળે છે. પછી તે ગીત ઘરમાં ગવાતાં હાય, હાટલામાં ગવાતાં હાય,કે જાહેર રસ્તાએના ચેાકમાં ગવાતાં હોય. જ્યાં પણ ગવાતાં હોય ત્યાં આ ભૂતડાં ટાળે મળે છે.
ઘણાં ઘરમાં તે આવાં ગાયના આખા દિવસ બહુ મેટા અવાજે ગવાતાં હાય છે એટલે એવાં સ્થળે તે આવા પ્રેતાત્માઓનાં નિવાસસ્થાન કે કલબ બની જાય છે અને વાતાવરણ દૂષિત અને છે. વ્યતી અને વ્યંતરી માનવીઓનાં શરીરમાં દાખલ થઈને એકમીજા વચ્ચે કલહુ પેદા કરે છે. ખાસ કરીને જે એ વ્યક્તિએ વચ્ચે ગાઢ સ્નેહભાવ ડાય તેમને લડાવવામાં તેમને અનેરા આન આવે છે.
જેમ માનવીને ક્રિકેટ, ફૂટબોલ, ઘોડાની શરત કે ફિલ્મ કે નાટક જોવામાં રસ પડે છે તેમ આ વ્યતરાને એ સ્નેહી મિત્રા વચ્ચે. કલહ થતા જોવામાં અનેરા આનંદ આવે છે.
આ વ્યંતરા અને ખીજાં ભૂત કે પિશાચાની પકડમાં આવેલા, તેમનાથી દૂષિત થયેલા માનવીએ(જોકે તેમને આની કાંઈ જાણકારી હાતી જ નથી)નાં મન દૂષિત થાય છે. મન દૂષિત થયા પછી અખાદ્ય ખારાક ( માંસ, દારૂ વગેરે) ખાવા તરફ વળે છે. તેવા ખારાકથી તેમની બુદ્ધિમાં ભ્રમ પેદા થાય છે. અને ભ્રમ પેદા થયા પછી તેઓ સાચી વિદ્યાને 'સા વિદ્યા યા વિમુક્તયેટને ગ્રહણ કરી શકતા નથી. પણ નરકગામી કાર્યો કરતા પતનના માગે ધસતા જાય છે.
તેમને સાધુ-સંત, તપસ્વીઓ પ્રત્યે નરને જાગે છે. ધર્મગ્રંથ તેમને ગપ્પાં લાગે છે. તેમને ગિરનાર, હિમાલય કે શેત્રુ ંજી આકષી શકતા નથી, દેવમંદિરથી એ દૂર ભાગે છે. જુગારની કલમે, ફાઈવ સ્ટાર હાટલા અને કેબરે ડાન્સનું આકણુ જિંદગીના અંત સુધી છૂટી શકતું નથી. પવિત્ર યાત્રાધામા કરતાં વિદેશની સફા ખેડવામાં તેમને જીવનની પરમ સિદ્ધિ દેખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org