________________
૨૮૫ શકે છે. અમુક અંશથી ઓછા અંશના કે વધુ અંશના અવાજ આપણે સાંભળી શક્તા નથી. - જે પ્રમાણે આ અધમ કેટિના જીવાત્માઓ વાતાવરણમાં ભટકતા. Rાય છે તેમ ઉચ્ચ કોટિના સિદ્ધો વગેરે પણ અવકાશમાં ફરતા હોય. છે. આ તમામ પ્રકારના, ઉચ્ચ અને નીચ બને, રાત્રિના સમયમાં . વધુ પ્રમાણમાં બહાર ફરતા હોય છે.
આપણે ત્યાં રાત્રિના સમયે ભજન-કીર્તનને ખાસ રિવાજ હતે. જે હવે લુપ્ત થતું જાય છે. જોકે દિવસે પણ તે થાય છે જ. રાતનું મહત્વ એટલા માટે છે કે જે ભજન કીર્તન ચાલતાં હોય તે ત્યાં વસતા અવગતિયા છે તે વખતે દૂર ચાલ્યા જાય છે અને બહારના તેમના મિત્રે ત્યાં આવી શકતા નથી. એટલે ત્યાં વાતાવરણ અશુદ્ધ. થતું નથી. આપણે ઘરમાં પાઠ, પૂજા, હવન, હેમ વગેરે કરતાં પહેલાં. સરસવનાં દાણા મંત્ર ભણીને આજુબાજુ છાંટીને ત્યાં જે કોઈ પણ અવગતિયા આત્મા હોય તે તેમને હવન, હેમ કે પાઠપૂજા ચાલે. ત્યાં સુધી ચાલ્યા જવાનું જણાવીએ છીએ. જેથી તેઓ ત્યાં રહીને આપણાં ધર્મકાર્યથી વ્યથા ન પામે અને ઉકેરાઈને આપણા કાર્યમાં . વિધરૂપ ન બને. આ પરંતુ જયાં ભજન કીર્તન ન થાય ત્યાં અવકાશમાં ફરતાં સંતે, . સિદ્ધો વગેરે આવીને બેસે છે, જેથી વાતાવરણ શુદ્ધ થાય છે. વાતા - વરણ શુદ્ધ હેય તેટલે વખત ત્યાં બેસનારાઓનાં મન પવિત્ર રહે. છે, વાસનાઓ સતાવતી નથી અને એક પ્રકારના અનેરા આનંદને . અનુભવ થાય છે.
હિંદુઓમાં ત્રિકાળ સંધ્યા કરવાને, પૂજા કરવાને અને ઈસ્લામમાં પાંચ વખત નમાજ પઢવાને આશય પણ એ છે કે એ નક્કી કરેલ સમય મલિન ત ને બહાર ફરવાને સમય હોય છે એટલે. તએ આપણી પાસે આવતાં નથી. - હવે ધારો કે તમે રાતદિવસ રેડિયે, ટ્રાન્ઝિસ્ટર કે ટી. વી.. પપલું રાખીને સિનેમાનાં કામોદ્દીપક ગીત વગાડવા કરે છે ત્યારે એ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org