________________
૨૮૪
રેડિયે વગેરે વાતાવરણને અપવિત્ર કરે છે જૈન ધર્મ અને વેદ ધર્મ પુનમમાં માને છે. મૃત્યુ પછીની અનેક પ્રકારની ગતિમાં અને કર્મો પ્રમાણે અનેક પ્રકારની નિઃએમાં જવું પડે છે તેમ પણ માને છે.
ભૂત, પ્રેત, ખવીસ, જીન, બ્રહ્મરાક્ષસ, ચુડેલ, ડાકણ, શાકણ વ્યંતરી, વ્યંતર – આમ અનેક જાતની હલકી ત્રાસયુક્ત અને પિત દારૂણ પીડ પામતી છતાં મનુષ્યને વિવિધ પ્રકારની પીડા આપતી નિઓ છે.
અનેક પ્રકારની દારુણ વાસનાઓ જેમની પૂરી થતી નથી તેઓ મૃત્યુ પછી આવી નિઓમાં સેંકડો, કદાચ હજાર વરસ સુધી ભટ ક્તા હોય છે. મેટાં શહેરનાં વૈભવયુક્ત જીવન જઈને અને સ્ત્રી ભેગના વિચારે, દ અને ચર્ચાઓના વાતાવરણમાં મનુષ્યની કુવાસ નાએ હાથલા થરની માફક વધતી જાય છે, એ કદી પૂરી થતી નથી અને એ વાસનાઓમાં ખૂંચેલા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેઓ ઉપર લખી નિમાં ભટકે છે, રિબાય છે, અને બીજા મનુષ્યજીવોને લાગ મળતાં હેરાન પરેશાન કરીને પોતે આનંદ માણે છે.
આ લાલસાએ સારાં કપડાંની હેય, દરદાગીનાની હાય, મોટર અને બંગલાની હોય, સ્ત્રીની હાય, પારકી સ્ત્રીઓને ફસાવવાની હોય, મેટા વેપારમાં નામના મેળવવાની હોય, મોટા ઉદ્યોગપતિ બનવાની હોય, કોઈ ઉપર વેર લેવાની હેય, ઈર્ષાને કારણે જ કોઈને પાયપાલ કરવાની હેય–આમ અનેક પ્રકારની વાસનાઓને પાર હેતું નથી અને આ અતૃપ્ત વાસનાઓ જીવાત્માને ઉપર લખેલી ભૂતપ્રેતની નિમાં ધકેલી દે છે. એ જ વાતાવરણમાં ઘૂમતા હોય છે. એકબીજા સાથે લડે છે, ખૂનખાર યુદ્ધો કરે છે, તેઓ આપણી આસપાસ ફરતા હોય છતાં આપણે તેમને જોઈ શકતા નથી, કારણ કે તેઓ વાયુસ્વરૂપ છે. તેઓ ખૂનખાર યુદ્ધો કરતા હય, ગજનાઓ કરતા હોય, હાહાકાર મચાવતા હય, ચીસ પાડતા હોય, પણ તે અવાજ આપણે સાંભળી શકતા નથી. કારણ કે આપણું કાન અમુક અંશના અવાજને પકડી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org