________________
૨૮૩
હાથમાં રાખ્યા છે અને શિક્ષણના પ્રકાર નક્કી કરવાના અધિકાર પણુઃ ાતાના હાથમાં રાખ્યા છે. ખરી રીતે તે આમ કરીને પ્રજાને ગધ પણ ન આવે એવી રીતે સામ્યવાદના અને ભાવિ પ્રજા ઉપર પરદેશી.. સસ્કૃતિ, પરદેશી ભાષા, પરદેશી વિચારધારા અને પરદેશી રહેણીકરણી ઠોકી બેસાડવાના પાયે નાખી દેવામાં આવ્યા છે.
માટે પ્રજાએ પાતાની સરકારી સહાય વિનાનાની અલગ નિશાળે શરૂ કરવી જોઈએ અને તેના અભ્યાસક્રમ આપણી સંસ્કૃતિ અને ધર્મને અનુરૂપ હોય તેને નક્કી કરવે જોઇએ.
જો આપણે એક વખત ગૃહ ઉદ્યોગે અને ગ્રામ્ય ઉદ્યોગોના માલ વાપરવાની જ પ્રતિજ્ઞા લઈશું તે એકલા ધાંધા ખુલ્લા થઈ જશે. કે પછી નાકરી માટેની તમન્ના એછી થઈ જશે. આપણે આપણા અભ્યાસક્રમ નક્કી કરીએ એટલું જ ખસ નથી, એ શીખવવા માટે લાખા શિક્ષકોની જરૂર પડશે. શરૂઆતમાં આપણે નિવૃત્ત થયેલ. વ્યક્તિએની આ માટે મદદ લઈ શકશું.
આપણા અભ્યાસક્રમ નેાકરીલક્ષી ન હતાં ધાકીય શિક્ષ.. આપવાના હશે. અને આ શિક્ષણ હમેશાં વડીલેા પાસેથી તેમનાં.. બાળકોને વારસામાં મળે છે. માત્ર તેમના માલનું બજાર મળવું. જોઈએ. અને પ્રજા ગૃહ તેમ જ ગ્રામ્ય ઉદ્યોગને જ માલ વાપરવાની પ્રતિજ્ઞાબદ્ધ બને તે એ બજાર તે આપેઆપ ખૂલી જશે.
કે પછી આપણને આટલી હજારોની સંખ્યાની કૉલેજોની પશુ .. જરૂર નહિ પડે. આપણી એવી પાઠશાળાએ હશે જ્યાં દેશના શ્રેષ્ઠ વિદ્વાના, પડિતા, સંત-મહંતે “સા વિદ્યા યા વિમુક્તયે”ના ખરા અર્થાંમાં વિદ્યા ભણાવતા હશે.
પણ લાકોને એ જાણીને સહુથી માટે અવરોધ રેઢિયા,
નવાઈ લાગશે કે આ મહાન કાય માં ટ્રાન્ઝિસ્ટર અને ટી. વી.ના હશે.
કેવી રીતે ? એ જાણવું રસપ્રદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org