________________
૧૮૨
ઇતિહાસમાં આ એક કાળામાં કાળું, શરમજનક પ્રકરણ લખાઈ રહ્યું છે. જગતની કોઈ પ્રજાએ પેાતાના ધર્મ અને સસ્કૃતિ ઉપરનું આક્રમણ મૂંગે મઢે સહન કર્યું નથી.
હિંદુ પ્રજા સામે આજે તેમની સંસ્કૃતિના દરેક પગલે પડકાર ફેંકાયા છે. એ પડકાર ઝીલી લેવાની ફરજ પ્રજાની છે. નરકગામી જીવનમાં રચીપચી રહેલી સરકારાની એ તાકાત નથી.
એટલે સાચી કેળવણીની શરૂઆત આપણે આપણી જાતે જ કરવી પડશે. આપણે આપણી માતૃભાષાનું ગૌરવ આપણાં બાળકોને શીખવવાની શરૂઆત કરવી જોઇએ. ઘરમાં ખેલાતી માતૃભાષામાં અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર મધ કરવા જોઇએ. અ ંગ્રેજી ફૅશનના ખારાક (પાઉં, િિસ્કટ, ચાકલેટ, પિપરમીટ વગેરે) ખધ કરીને તે ખોરાક દ્વારા આપણા શરીરસ્વાસ્થ્યને બગડતું અટકાવવુ જોઈએ.
બાળકોને બાલમંદિરમાં ન માકો ખાલમ`દિની અને બાલમ દિશમાં જ અગ્રેજી ભાષામાં શિક્ષણની ફૅશન એક વ્યસન બની ગઈ છે. ખરી રીતે ખાલમંદિરની પ્રથા જ ખાટી અને નુકસાનકારક છે. ત્રણુ વરસનુ બાળક માતાના પ્રેમને, ભાઈભાંડુના પ્રેમને ઝંખતું હોય ત્યારે તેને કોઈ અજાણી વ્યક્તિઓના હાથમાં સોંપી દેવાથી તેના મન ઉપર ખાટા સ`સ્કારો પડે છે. જે વડીલે. બાળકને ત્રણ જ વરસની ઉંમરે પેાતાની દેખરેખ નીચેથી હડસેલીને પારકી દેખરેખમાં ધકેલી દે છે તે બાળક મોટું થયા પછી તેમનાં વડીલેને પણ તરછોડી દે તે તેમાં આશ્ચર્ય શું છે?
જે બાળકના મગજ ઉપર ત્રણ જ વરસની ઉંમરે શિક્ષણના— પરદેશી ભાષાને ખેાજો લાદી દેવાય તે યુવાન વયમાં જ સુસ્ત મની જાય છે, થાકી જાય છે. માનસિક બીમારીઓના ભાગ બને છે.
પ્રજા પાતાની નિશાળેા શરૂ કરે.
નિશાળેા પ્રજાના પૈસે બધાય છે. પ્રજાના પૈસે ચલાવાય છે. પશુ એ ચલાવવાના અધિકાર સરકારે પ્રજા પાસેથી આંચકી લઈને પેાતાના..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org