________________
૨૮૦
કામ, ક્રોધ, લેાશ, મેહ, મદ, મત્સર વગેરે મેાક્ષમાગ ને અવરોધનારા અને બંધનમાં જકડીને પાપમાગે ધકેલતા. નરકમાં ફેંકતા વિષયેાથી મુક્તિ અપાવે તે વિદ્યા.
સાંસારિક જીવનમાં ઊભા થતા સમાજ અને સંસ્કૃતિને કારી ખાનારા અવરોધો દૂર કરવાનું માગદશન આપે તે વિદ્યા.
ચાગની, વ્યાયામની, સંગીતની, ચિત્રકળાની, પાકશાસ્ત્રની કે સામાજિક હિતના ધધાનું શિક્ષણ આપવું જોઈએ. એ શિક્ષણ મેળવવા શરીરબળ અને બુદ્ધિબળ બન્ને જોઈએ.
વિદ્યા—તેના સાચા અર્થમાં વિદ્યા મેળવવા માટે પણ બુદ્ધિની તીવ્રતા અને શરીરની સ્વસ્થતા તથા ચપળતા જોઈએ.
આજના વિદ્યાર્થીઓનાં શરીર કેટલાં સ્વસ્થ અને ચપળ છે તે તે તેમના દેખાવ ઉપરથી તેમ જ રમતગમતનાં મેદાનમાં પરદેશી હરીફ સામે થતા તેમના રકાસ ઉપરથી સમજી શકાય છે.
માલમ દિશમાં, નિશાળામાં અને કોલેજોમાં તેમને જે કેળવણી અપાય છે તે નથી સાચા અર્થની કેળવણી કે નથી સાચા અર્થની વિદ્યા. અહીં તેમને અમુક ચોક્કસ ભાષાઓ ઉપર, ખાસ કરીને અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવતાં શીખવાય છે. અમુક ચાક્કસ વિષયા, જેની સરકારને અને માટા ઔદ્યોગિક એકમને જરૂર હાય છે તે વિષયાનું શિક્ષણ અપાય છે. અને ઔદ્યોગિક કે સરકારી વહીવટ માટે કારકુના જોઈએ તે કારકુનાનું ઘડતર થાય છે.
સરકારી કે ઔદ્યોગિક એકમોની નાકરી મળે માટે પોતાની માતૃભાષાને જે જાકારી આપતા હોય તેમની પાસેથી પેાતાની માતૃભૂમિ પ્રત્યેની વફાદારીની આશા આપણે કઈ રીતે રાખી શકીએ? આધુનિક કેળવણીની ફળશ્રુતિ
કોલેજની ડિગ્રીએ લઈને બહાર પડતા લાખા યુવાનેામાંથી આપણે ભ્રષ્ટાચારી, પક્ષપલટુ, એવચીએ, પશ્ચિમપરસ્તા, દારૂ અને દહેજના ઝંડાધારીએ, અને પૈસે એ જ જેમની જિ'દગીનુ ધ્યેય
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org