________________
૨૯
દુ:ખદ ખાબત છે? પ્રજાનાં આ દુઃખર્દો ઉપર નજર રાખવાની, ને દૂર કરવાની ફરજ મહાજનાની છે.
પશુ દ્વારા પ્રજાને ખેંચાયવા માટે ધરી રચા મહાજને પશુરક્ષા અતે પશુસંવધનની પેાતાની પાયાની ફરજ ખજાવીને જ દેશને તાજા દૂધ અને શુદ્ધ ઘીના ભીષણ દુકાળમાંથી બચાવી શકે. જીવનજરૂરિયાતની કોઈ ચીજ એવી નથી જે પશુ-રક્ષા અને પશુસંવČન સાથે સીધી રીતે જોડાયેલી ન હોય. ચાલુ વિષમ પરિસ્થિતિમાં જીવદયાની દૃષ્ટિ અને દાનના પ્રવાહની દિશા બદલીએ નહિ ત્યાં સુધી પશુરક્ષા અને પશુસંવધન અશકય છે.
જેમ યુદ્ધકાળ માટે એ કે ત્રણ રાજ્યેાની ધરી રચાય છે તેમ આ દેશની પ્રજાને બચાવી લેવી હાય તા ખેડૂત, વેપારીઓ અને ગામડાંઓના કારીગરો અને પશુપાલકો વચ્ચેની એક ધરી રચી દેવી જોઇએ. આવી ધરી રચ્યા વિના આપણાં પશુ ખચી શકે તેમ નથી. અને આપણા જીવનની તમામ જરૂરિયાત માટે પશુએ પાયાની
મામત છે.
ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ, પાલન અને વિકાસ પણ પશુઓના આધારે જ થઈ શકે, ધમ અને સંસ્કૃતિના જ્ઞાન–પ્રસારણ માટે સાચી કેળવણી જોઇએ.
સાચી કેળવણી તાજા દૂધ અને શુદ્ધ ઘી વિના મળી શકે નહિ કારણ કે આવી જ્ઞાનપ્રાપ્તિ માટે નીરાગી શરીર અને તેજસ્વી બુદ્ધિપ્રભા જોઈએ. એટલે તાજા દૂધ અને શુદ્ધ ઘી મેળવવા માટે પણ પશુરક્ષણ અને પશુસંવન જ અનિવાય છે.
કેળવણી, વિદ્યા અને શિક્ષણ
અહીં કેળવણી અને વિદ્યાને અલગ પાડવાં જરૂરી છે. વિદ્યા માટે ધમ શાસ્ત્રો કહે છે કે 'સા વિદ્યા યા વિમુક્તયે જે મુક્તિ અપાવે એ વિદ્યા. સેમાંથી મુક્તિ અપાવે એ પ્રશ્ન છે. તેના જવામ છેઃ સંસારનાં બંધનથી મુક્તિ અપાવી મેાક્ષમાગે લઈ જાય તે વિદ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org