________________
૨૭૪ પિતપોતાની જરૂરિયાતનું કાપડ પિતાના ગામમાં જ બનાવે તે રૂની હેરફેરને, શહેરમાં તેને રાખવાની વખારનાં ભાડાંને, તેના વીમાને, મુકાદમીને અને દલાલીને ખરચ બચી જાય. અને પાછું શહેરની મિલેમાંથી ગામડાંઓ સુધી કાપડ પહોંચાડવાને, શહેરમાં તેને રાખવાની વખારેનાં ભાડાને, કાપડને વીમાને ખરચ, મિલેના સેલિંગ એજ રોનાં કમિશન, જથ્થાબંધ કાપડના વેપારીઓને, છૂટક કાપડના વેપારી એને અને દેશાવરના કાપડના વેપારીઓને નફાને ગાળે બચી જાય. મિલના કાપડ ઉપરની આબકારી જકાત, વેચાણવેર એ બધા ખર્ચ અચી જાય તે જ આ દેશની અંદર દરેક માણસનું અંગ ઢંકાઈ શકે.
૧૫ કરોડ કાંતનારીઓને આજની મેંઘવારીને હિસાબે રેજ ૫૦ પૈસા મળે તે પણ વરસદહાડે ૨૨ અબજ ૫૦ કરોડ રૂપિયા મળે. ૬ . લાખ ગામડાંઓને દરેકને વરસે સરેરાશ ૩૭,૫૦૦ રૂપિયા મળે. વણકરને . મળે છે તે જુદા. ક યાંત્રિક ઉદ્યોગ આવી પ્રચંડ કમાણી આટલી વિશાળ સંખ્યાના લેકને આપી શકે તેમ છે? ઘેટાં અને બકરાંની કતલ બંધ થાય તે ગામડાઓને ઓછામાં ઓછા એક કરોડ ધાબળા મળે.' એક કરોડ ધાબળા વણવાની વણકરોને રેજી મળે. છથી આઠ કરોડ કિલે ઊન કાંતવાની પૂરક કમાણે ગામડાંઓની કાંતનારીઓને મળે.
ગ્રામ્ય લુહારના ધંધાનું રક્ષણ કરે ખેતીનાં ઓજારે, ઘર-વપરાશની લેઢાની ચીજવસ્તુઓ, ઘર બાંધવામાં વપરાતા બારીના સળિયા, સાંકળે, મિજાગરા, ખીલી વગેરે સાધને ટિયામાં જોઈતી લેખંડની ત્રાક, દેશી વહાણે અને બળદગાડાં તેમ જ ઘોડાગાડી માટે જરૂરના લેખંડના પાટા, ખીલા, પતરાં વગેરે ગામડાઓના લુહાર પાસેથી જ બનાવડાવી લેવાનું ગામડાંઓની પ્રજાએ સંગઠન કરવું જોઈએ અને આ બાબતની દેરવણ સાધુ-સંતે જ આપી શકે. તેમને આવા કાર્યમાં અંગત સ્વાર્થ ન હોવાથી તેમની સલાહનું પ્રજામાં વજન પડશે.
લુહારને કામ મળ્યું એટલે તેની પાછળ સુથારને કામ મળવાનું જ કારણ કે લેખંડની અનેક વસ્તુઓ એવી છે જે વાપરવા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org