________________
ર૭૧ રાત-દિવસ માત્ર મૂડીની જ ચિંતા કરતા અને ઉત્પાદન વધારેના જાય કરતા આજનકાને, પ્રધાન અને ઉદ્યોગપતિઓને ફરજિયાત એક વરસ સુધી આવાં ગામડાઓમાં બધી ભૂખ્યા પેટે અને તરસથી સુકાતા ગળે રાખે તે જ તેમને આ મહાન પ્રજાની બેહાલીનું અને તેમના શેષણલક્ષી આજનની આ કલ્પનાતીત ભયાનક્તાને કદાચ ખ્યાલ આવે.
ભૂખ-તરસથી પ્રજા નાશ પામશે ? જે આપણે તમામ નહિ તે અતિ ઉપયોગી કક્ષાના પશુઓને પણ બચાવી લેવાની કાર્યકુશળતા ન બતાવીએ તે ગમે તેટલા વધુ અનાજના ઉત્પાદનને કશે અર્થ નથી. તે પછી કદાચ એમ પણ બને કે એકાદ સૈકામાં આ દેશની પ્રજા ભૂખ, તરસ અને રેગથી નાશ પામી હેય. થડા બચાવી લેવામાં આવેલા મજૂરે વડે મેટાં ઔદ્યોગિક કારખાનાઓ ચાલતાં હશે. ડાક શ્રીમંત ખેડૂતે અમેરિકા જેવા દેશોએ આપેલાં સાધનો અને જ્ઞાન વડે મબલખ પાક ઉગાડતા હશે. અને મહાસત્તાઓ આપણી પાસેથી અનાજ અને ખપ પૂરતે માલ ખરીદીને ખતરનાક યુદ્ધોની સામગ્રીઓ તૈયાર કરવામાં મશગૂલ હશે. આ સંસ્થાને મેળવીને તેમનું શોષણ કરવા માટે ભવિષ્યમાં જે કોઈ આર્થિક કે શસ્ત્રો વડે યુદ્ધો લડાશે તે તમામની જવાબદારી ભારતની સરકારે અને તેમના આજનકારોની હશે કારણ કે સ્વાધીન ભારત પાસેથી યુદ્ધવસ્તી અને શેષણત્રસ્ત વિશ્વ, શાંતિની અને સંસ્કૃતિની જે આશા રાખી હતી તેના ઉપર તેજાબ રેડીને તેમણે પિતાની અમાનવીય જનાઓ અને વર્તન વડે યુદ્ધખોર અને શેષણખોર પ્રજા માટે શેષણના વધુ દરવાજા ખેલી આપ્યા છે. - આ મહાન પ્રજાને વધુ ભયાનક, વધુ ખતરનાક યુદ્ધો માટે યુદ્ધ ખેર પ્રજાઓની સલાહ મુજબ નાચવાની શરમથી બચાવવી હોય તે શ્રીમંતે એ આપણાં તમામ ઉપયોગી પશુઓને બચાવી લેવા મક્કમ નિર્ધાર કરી કાર્ય શરૂ કરી દેવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org