________________
ર૬૯ હોઈ શકે. એ માનવી અને તમામ છ વચ્ચે હવે જોઈએ. સાપ, નેળિયા, દેડકાં, પક્ષીએ એ તમામ આપણા ૨૦ હજાર અબજ રૂપિ. થાની ખેત પેદાશોના મફત ચિયિાત છે. તેમના તરફ આપણી કોઈ ફરજ નથી? ૨૦ હજાર અબજ રૂપિયાને માલ આપણા માટે તૈયાર કરી દરેક ગામે પહોંચાડી દેનારા બળદો પ્રત્યે આપણી કાંઈ જ ફરજ નથી? કે તેમને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવે છે? મહાન ઉપયોગી પ્રાણીઓને નાશ કરી પછી ડિઝલ અને પેટ્રોલ માટે આરબ. રાજની કદમ બેસી કરવી એનાથી વધુ શરમજનક અને કૃતની કામ બીજું શું હોઈ શકે?
હવે એવે આપણે તબક્કે આવી પહોંચ્યા છીએ જ્યાં કાં તે આપણી પ્રાણીઓ પ્રત્યેની ફરજ બજાવીએ, કાં તે પછી કુદરત આ કૃતજ્ઞ અને. નિય બનેલી માનવજાતને સજા કરવાની પિતાની ફરજ બજાવે. માનવજાતને સજા કરવા જે કુદરત વિનાશ વરસાવશે તે તેને દેષ આજના. શ્રીમતે ઉપર હશે, જેઓ પશુઓ પ્રત્યેની પિતાની ફરજ બજાવવાને. બદલે તેમના ઉપર કૃતજ્ઞતાને વરસાદ વરસાવે છે.
ઉપર લખ્યા મુજબ આપણા દાનના પ્રવાહ જુદી દિશામાં વાળીને. અને જીવદયાની કેન્દ્રીય સંસ્થા અને મધ્યવતી મંડળ દ્વારા મોટા ભાગના જીવેને બચાવી લઈએ તે ત્યાં ગે(પશુ)રક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષાનું પાયાનું કાર્ય કરી શકીએ. . . ગામડાંમાં સિમેન્ટનાં મકાનની શી જરૂર છે?"
એ કાર્ય પૂરું કરીએ તે આ દેશમાં કોઈ પણ માનવી ભૂખ્યું, તરસ્યું કે બેઘર ન રહે, અને મોટા ભાગને બેકારીને પ્રશ્ન પણ થાળે. પડવાના રસ્તે ચડી જાય. જેમ પશુઓ કપાય છે તેમ તેમ બેઘર લેકેની સંખ્યા અને ઝૂંપડપટ્ટીઓને વિસ્તાર વધતું જાય છે. ગામડાં એમાં કુલ ૬ કરોડ ૫૧ લાખ મકાનમાંથી ૮૧ ટકાથી વધારે એટલે કે ૫ કરોડ ૨૯ લાખ મકાને ગાર-માટીનાં છે. ગાર-માટી એટલે ગાયનું - છાણ, ઘેડાની લાદ અને માટીનું મિશ્રણ. અગાઉ આવું પાંચ ઓરડાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org