________________
૨૬૮
એ અશક્તિને કારણે પ્રજા ભયાનક આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક નુકસાન સહન કરીને દ્દિનપ્રતિદિન અધેાગતિ તરફ જઈ રહી છે. એટલે અત્યારે આપણે તમામ શક્તિ પેઢા કરીને તમામ સાધન અનુક્રમે ગાય, ભેંસ, ઘેટાં અને બકરાં વગેરેને બચાવી લેવામાં વાપરવાં જોઈએ, અને તેમનુ પાષણ કરી તેમના ઉપયાગ કરીને તેમના દ્વારા થતી આવકમાંથી વધુ ને વધુ જીવાને આપણા રક્ષણ તળે લેવા જોઈએ.
આપણી ફરજ
તમામ અભારતીય પ્રજાએની લાલસાભરી આંખેા આપણી જીવ સૃષ્ટિ ઉપર મ`ડાઈ છે. ઉંદર, સાપ, દેડકાં, નાળિયા તથા માર વગેરે પક્ષીસૃષ્ટિથી આગળ વધી ઘેટાં, બકરાં, ગાય, ભે'સ, ઊંટ અને હાથી સુધીનાં પ્રાણીઓનાં માંસ-હાડકાં કે ચામડાં ઉપર અનેક પ્રજાએની લાલચું આંખા તાકી રહી છે. એ પ્રાણીએ પાસે આપણી પાસેથી રક્ષણ મેળવવાને વાચા નથી. આપણું રક્ષણુ પામવાને તેઓ હકદાર છે. જે તે આપણું રક્ષણુ મેળવવાને હકદાર હોય તે સામે પક્ષે તેમનું રક્ષણ કરવાને આપણાં તમામ શક્તિ, સાધના, આવડતને કામે લગાડી તેમનુ રક્ષણ કરવાની અને રક્ષણ કરવા આપણી સંપત્તિ અને શરીરના લેગ આપી દેવાની સહુ પ્રથમ ફરજ છે. તેમનુ' રક્ષણ કરવાની આપણા ધર્મની આજ્ઞા છે.
આજે ઉદ્યોગપતિઓ ફરિયાદ કરે છે કે મજૂરા હૂકની માગણી કરે છે પણ પાતાની ફરજ બજાવતા નથી. આમ કહેવાના એ ઉદ્યોગપતિને શે। અધિકાર છે? કુદરતે જે પ્રાણીઓને આપણે આશ્રયે મૂકથાં છે, અને જે પ્રાણીઓ તેમને અપાતા આશ્રયના બદલામાં કઈ ને કઈ અતિ ઉપયાગી વસ્તુ તમને આપે છે. જેમના શ્રમ વડે પેદા થતી વસ્તુઓમાંથી તમે કરોડો રૂપિયાની કમાણી કરી છે. તેમને રક્ષણ -આપવાની ફરજ તેઓ કઢી યાદ કરે છે ખરા ?
કૃતજ્ઞતા અને કૃતવ્રતાને સંબંધ માત્ર માનવી માનવી વચ્ચે ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org