________________
૧૬૭
( નદી, નાળાં, તળાવા અને વાવવા) ફરીથી જીવંત કરે અને ચરિયાણા વિકસાવે તે આજે દર વરસે કપાતાં પશુએમાંથી આશરે ૫૦ ટકા પશુઓ ખચી જાય. આ કાર્યમાં ખાસ મેટા ખરચ નથી. જરૂર છે માત્ર પ્રજાના નિણુયની, નિજ઼યને અમલમાં મૂકવાની નિષ્ઠાની અને સામૂહિક શ્રમની.
જીવયાની દૃષ્ટિ બદલે બાકીના ૫૦ ટકા મચાવવા માટે શ્રીમતાએ, ખાહેશ વેપારીએએ અને ધર્માદા સંસ્થાએએ સમય, સૂઝ અને પૈસાના ભેગ આપવા પડશે, તેમણે જીવદયાની દૃષ્ટિ વિશેષ તેજ બનાવવી પડશે. પેાતે દર વરસે વહેવડાવતા દાનના પ્રવાહની દિશા બદલવી પડશે.
જીવયા અને પશુરક્ષા માટે અને પ્રાણીઓને કતલખાનેથી. છોડાવવા માટે વ્યક્તિગત દાન અપાય છે, તેમાં ગમે તે જીવ છેડાવી.. લાવીને જીવ છેડાવવાના આત્મસંતેષ લેવાય છે. પણ રાષ્ટ્રને કાંઈફાયદો થતા નથી. માટે જીવદયા માટે દરેક રાજ્યમાં અથવા દરેક જિલ્લામાં જીવદયાની કેન્દ્રીય સંસ્થાઓ શરૂ કરવી જોઇએ. જીવદયાનું કેન્દ્રીય કુંડ ભેગુ કરવું જોઈએ અને આછામાં ઓછાં પાંચ વરસ સુધી કૉલેજો અને હાસ્પિટલેામાં અપાતાં દાનના માટે હિસ્સા જીવદયાનાં કેન્દ્રીય ફંડમાં જમા કરવા જોઈએ.
જિલ્લાઓમાં વારંવાર પશુઓનાં બજાર ભરાતાં હાય છે. ત્યાંથી કતલખાનાના માણસા એ પશુઓને ખરીદ્રીને કતલખાને લઈ જતા હોય છે.
આપણે ઇચ્છીએ કે વિશ્વભરમાં પ્રાણીહત્યા બધ થાય. પશુ ૩. ખનતું નથી. ભારતભરમાં પશુહત્યા અંધ થવી જ જોઈએ કારણ કે હિંદુ પ્રજા અહિં સાને વરેલી છે. અહિંસા સર્વ ધર્મની માતા છે. પશુદ્ધિ'સા એ માત્ર પશુએની હિંસા નથી, એ અહિંસાની જ હત્યા છે એટલે સર્વ ધર્મની માતાની હિંસા છે. છતાં હાલના સંજોગામાં આપણે તમામ પ્રકારની હિંસા અંધ કરવા અશક્ત છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org