________________
બળદગાડાને વાહનવહેવાર, દેશી વહાણેને (શઢથી પવન વડે ચાલતાં વહાણ) દરિયાઈ વાહનવહેવાર, ટૂંકા અંતર માટેને ઘેડા વડે ચાલતે વાહનવહેવાર, રેટિયે, ગરમ, સૂતરાઉ તથા રેશમી કાપડનું હાથશાળ ઉપર વણાટકામ, રંગકામ, કાપડનું છાપણી કામ અને આ બધાં ક્ષેત્રમાં હાલના ચારેચાર કરોડ માણસને કામ આપવાનું મુશકેલ નથી. - આપણે દર વરસે કરડ ગા-ભેંસની કતલ કરીને પાંચ કરોડ ટન છાણ ગુમાવીએ છીએ અને દૂધ અને શુદ્ધ ઘીના અંદાજે ચારથી પાંચ લાખ ઉત્પાદકોને બેકાર બનાવીએ છીએ અને ઓછામાં ઓછા ૩૦ થી ૪૦ લાખ બળદે ગુમાવીને પંદર લાખ માણસનું રેજીનું સાધન ઝૂંટવી લઈએ છીએ.
દર વરસે ૧૦ કરેડ ઘેટાં-બકરાંની કતલ કરીને તેમની લીંડીનું પાંચ કરોડ ટન ખાતર, છ થી સાત કરોડ કિલે ઊન અને ઓછામાં ઓછું બે અબજ લિટર દૂધ ગુમાવીને ઊન કાંતનારાઓની ઊની કાપડના વણકરની અને દૂધના ક્ષેત્રમાંથી આશરે એકાદ લાખ માણસોની અને
એકાદ લાખ ભરવાડોની રેજીનું સાધન અને કરોડો આબાલવૃદ્ધોનું પિષણ, તેમ જ લાખે ગરીબનું ઠંડીથી બચવાનું સાધન આંચકી લઈએ છીએ.
ઉપર જણાવેલા તમામ ગૃહ કે ગ્રામ ઉદ્યોગને પાયે પશુઓ છે, એટલે પશુવધ સંપૂર્ણ બંધ કર્યા વિના બેકારી ઓછી થાય નહિ, જંગલ બચે નહિ. જમીનની ફળદ્રુપતા નાશ પામતી અટકે નહિ અને જલાશને નાશ પણ અટકી શકે નહિ.
દૂધ અને શુદ્ધ ઘી પિષણનાં શ્રેષ્ઠ સાધને મનાય છે. જ્યાં સુધી લેકેને એ પૂરતા પ્રમાણમાં અને તેમને પોષાય એ ભાવે મળે નહિ ત્યાં સુધી બીમારીઓ વધ્યા કરે, દવાની માગ વધ્યા કરે, દવાની ફેકટરીઓ વધ્યા કરે, દવાને લેકીને ખરચ વધ્યા કરે, તેમ તેમ તેમની સમૃદ્ધિ ઘસાયા કરે. દેશની અબજો રૂપિયાની મૂડી આ અનુત્પાદક અને બિનજરૂરી દવાની ફેકટરીઓમાં સલવાતી જાય છે.
પ્રજા પિતાનાં સામર્થ્ય અને સૂઝ વડે નાશ પામેલાં જલાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org