________________
શકીએ. અને વૃક્ષનાં ઝુંડ વધારવા માટેની પહેલી શરત એક જ છે. -છાણને પુરવઠો વધાર. સંપૂર્ણ પશુધબંધી કર્યા સિવાય છાણને પુરવઠે વધી શકે નહિ.
ગામડાઓના ૫૦ થી ૫૫ કરેડ માનવીઓ માટે બળતણ એ પાયાની જરૂરિયાત છે. એટલે જ્યાં સુધી તેમને છાણનું બળતણ પૂરતા પ્રમાણમાં ન મળે ત્યાં સુધી તેઓ વૃક્ષો કાપવાના અથવા તેનાં લાકડાં ખરીદવાના જ. તે બીજા હાથ ઉપર હજારે બેકારે, ઝાડ કાપીને લાકડાં વેચી પેટ ભરે છે તેમને વધુ સારે ધન આપીએ ત્યાં સુધી તેઓ આપણે જેટલાં વૃક્ષો વાવીશું તે બધાં કાપી જશે.
બેકારી નિવારણને એક માત્ર ઉપાય સંપૂર્ણ પશુધબંધી બ્રિટિશ શાસનમાં ૩૫ લાખ બેકાર હતા. આજે ચાર કરોડ છે. મોટા યાંત્રિક ઉદ્યોગેથી બેકારીનાબૂદીના તરંગ હાસ્યાસ્પદ છે. ૧૫ હજાર કરોડ રૂપિયા મોટા ઉદ્યોગમાં કથા પછી ૧૫ લાખ બેકારે પણ રેજી મેળવી શક્યા નહિ. ઊલટું બેકારોની સંખ્યામાં સાડા ત્રણ કોડને વધારે થયે. આનું કારણ વસ્તી વધારે બતાવે છે. એ કારણ જે માનીએ તે આપણું બુદ્ધિનું દેવાળું કાઢયું ગણાય. કારણ કે ૩ર વરસમાં વસ્તીવધારે ૧૦૮ ટકાને છે, જ્યારે બેકારની સંખ્યાને વધારે ૧૧૪૩ ટકાનો છે.
ગૃહ ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગ વિકસાવો બેકારી, ગૃહ ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગ દ્વારા જ અંકુશમાં લાવી શકાય. મેટા યાંત્રિક ઉદ્યોગ સંરક્ષણકાર્ય માટે કે શ્રીમતની. મોજશેખની વસ્તુઓ માટે ભલે ચાલે, પણ લેકેની જીવન જરૂરિયાતની ચીજો તે ગૃહ ઉદ્યોગ કે ગ્રામ્ય ઉદ્યોગ દ્વારા જ પેદા કરવી જોઈએ. આવી ચીજમાં મુખ્ય વસ્તુઓ છે અનાજ ઉપરાંત દૂધ, શુદ્ધ ઘી, ખાંડ, ગળ, કપડાં કાગળ, તેલ, ખેતી માટે તેમ જ ઘરવપરાશ માટે લેઢાની ચીજો, લાકડાની અને માટીની ચીજો, ચામડું કેળવવું અને તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવવી, કાલાં ફેલવાં, ડાંગર અને કોળ કડવાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org