________________
૨૬૪
વરસે લાગશે. અને તે પશુ સાચા રસ્તાના પ્રયત્ન કરશું તેા. આજે છે તે સ્થિતિ ચાલવા દઈએ તે આપણી જમીન જે એક સમયમાં વિશ્વની શ્રેષ્ઠ ફળદ્રુપ જમીન હતી તે સહરાના રણુ જેવી વેરાન
અની જશે.
કરોડા વૃક્ષ ઉગાડા માટે ફળદ્રુપતા અને જલાશયાના રક્ષણ માટે વૃક્ષા ઉગાડીને જગલાના પાયા નાખવાની જવાબદારી પણ પ્રજાએ ઉપાડી લેવી જોઇએ. વૃક્ષા કેમ ઉગાડવાં એ તા ઉપર જણાવ્યું છે. દર વરસે કરોડ વૃક્ષા ઊગતાં જાય તે પછી વૃક્ષેાનાં ઝુંડને જગલામાં ફેરવી નાખવાનું કામ આપણાં પશુ-પક્ષી કરી આપશે. જેમ જેમ વધુ ને વધુ વૃક્ષા ઊગતાં જશે તેમ તેમ કરાડાની સંખ્યામાં પક્ષીઓ આ દેશમાં આવવા લાગશે. તેઓ જે ઝાડ ઉપર આશ્રય લેશે તે ઝાડનાં ખરી પડતાં પાન, તેના ઉપર પડતી પક્ષીઓની હગાર, તેની ઉપર પડતી ઘેટાં અને અકરાંની લીડી અને સૂતર—આ બધાનું શ્રેષ્ઠ કમ્પાસ્ટ ખાતર બનીને જમીનની ફળદ્રુપતા પાછી વધવા લાગશે અને પક્ષીઓની હગારમાંથી તેમ જ ઘેટાં-બકરાંની લી'ડીએ સાથે તેમણે ખાધેલાં કળાનાં ખીજ પાછાં જમીન ઉપર પડતાં જશે અને તેમાંથી નવાં નવાં વૃક્ષ ઊગતાં જ જશે. જગàા ઉગાડવાનું કાર્ય ખરચાળ નથી. એ માત્ર સમય અને ચેાગ્ય આયેાજન માગે છે. વહેવારુ આયેાજન કરીએ અને લેકમાં જગલે વિશેનું, વિવિધ વૃક્ષા વિશેના જ્ઞાનના પ્રચાર કરીએ તે પણ જંગલનું બંધારણ બંધાતાં ૧૦૦ વરસ લાગશે. જગલ તે તેને જ કહેવાય જેમાં પાંચ ફૂટથી આગળ તમારી નજર પહોંચી શકે નહિ અને તેની કેડીએ કેડીએ ચાલવું હોય તે પણ તમારે બન્ને હાથથી ઝાડની ડાળીએ ખસેડતાં ખસેડતાં ચાલવાની જગા કરવી પડે.
છાણના પુરવઠો વધારો
વૃક્ષેાનાં ઝુ'ને જગલ ન કહેવાય અને આવાં ઝુંડ આપણે દર ત્રણ વરસે વધારતા જઈને પાંચ વરસમાં જમીનનું ધાવાણુ અટકાવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org