________________
૨૬૩ દર વરસે નવાં કરડે વૃક્ષોનું વાવેતર થવા લાગશે અને જમીનના છેવાણ ઉપર સંપૂર્ણ કાબૂ આવી જશે.
જગ કેમ કપાયાં? બળતણ અનાજ જેટલું જ કીમતી છે. બળતણ ન હોય તે અનાજની ગૂણીએ પડી હોય તેની પણ કાંઈ કિંમત નથી. કારણ કે અગ્નિ વિના અનાજ રવાય નહિ અને રાંધ્યા વિના ખાઈ શકાય નહિ.
આપણે ત્યાં બળતણનું મુખ્ય સાધન ગાયના છાણનાં છાણુનું હતું. બાળક જન્મે ત્યારે માતાને અને બાળકને શેક કરવા, રસોઈ કરવા, ઘરમાં રાજ ધૂપ કરવા, યજ્ઞમાં હેમ કરવા માટે કે મૃત્યુ પછી પછી શબને બાળવા માટે છાણનાં છાણાંના અગ્નિને ઉપયોગ થત.
ગોવધની નીતિને કારણે છાણની ખેંચ વધતી ગઈ અને સરકારી અમલદાની દેરવણી નીચે જગલે કપાવા લાગ્યાં અને તેનાં લાકડાં રસોઈ માટે વપરાવા લાગ્યાં. ગોવધની નીતિને કારણે સામુદાયિક બેકારીમાં સપડાયેલા હરિજને અને બીજા પશુપાલકે રેજી મેળવવા જંગલે કાપી તેનાં લાકડાં વેચવાના કામમાં લાગી ગયા.
બ્રિટિશ શાસને કાપવા માટે પશુએ આંચકી ન લીધાં પણ તેને પાળી ન શકાય એવી સ્થિતિ પેદા કરીને પિતાનાં પશુએ રસ્તા ઉપર રઝળતાં મૂકી દેવા લેકેને ફરજ પાડી જ્યાંથી તે કતલખાને જવા લાગ્યાં. અને પશુઓની કતલ દ્વારા બળતણની ખેંચ ઊભી કરી, બાળવા માટે લાકડાનું બજારે ઊભું કર્યું અને આપણા જ માણસને પ્રથમ બેકાર બનાવ્યા અને પછી તેમના હાથે જંગલે કાપવાની શરૂઆત કરી. .
એ જંગલોના અબજો રૂપિયા ઇંગ્લંડ મોકલી આપ્યા - હવે જંગલેને સંપૂર્ણ નાશ થઈ ગયે છે. ચરિયાણે ઉજ્જડ પડયાં છે. જે બહુ ઝડપથી જંગલે પાછાં ઊગે નહિ તે આપણી જમીનની ફળદ્રુપતા તદન ચાલી જશે. સૌરાષ્ટ્રમાં એક એકરે સે મણ બાજરે ઊતરતે. આજે ભાગ્યે જ ૩૦ થી ૪૦ મણ ઊતરતે હશે. જમીનની જે ફળદ્રુપતા આપણે ગુમાવી છે તે પાછી મેળવતાં ૫૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org