________________
[૩૨]
હવે શું કરવું? ભારતીય અર્થશાસ્ત્ર અને આર્યસંસ્કૃતિ, તે બન્નેનું અવમૂલ્યન, તેને સામાજિક પ્રત્યાઘાત અને બેટી અમાનવીય તેમ જ તરંગી
જનાઓ વગેરે વિષયેની કમલ પ્રકાશન ટ્રસ્ટે પ્રગટ કરેલી વિશ્વમંગળ ગ્રંથમાળાના અન્વયે મારાં એક્ટીસ પુસ્તકમાં ટૂંકુ વર્ણન અપાઈ ગયું છે. વચ્ચે તેના વિકલપ પણ સૂચવ્યા છે. વાચકેએ તેમાં ઊંડે. રસ લીધે છે. ઘણા તે પત્રો લખે છે કે આ પુસ્તકો આપણા પ્રધાનેને મેકલે. કેટલાક વધુ ઉત્સાહી વાચક બંધુઓ પિતે તે પુસ્તક પ્રધાનને. મેકલી ચૂક્યા છે.
વાઘને આપણે કહીએ કે, “ભાઈ, તે આ બકરીને પંજામાં પકડી છે. જે તે કેવી તરફડે છે? એનું બચ્ચું બિચારું ભૂખરી પીડાઈને મરી જશે. માટે આ બકરીને છેડી દે અને આજથી કેઈની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લે.” - શું વાઘને આ શિખામણ ગમશે ? - ચિતોડના રાણા રાજસિંહે ઔરંગઝેબને પત્ર લખ્યું કે, “હિંદુઓ. ઉપર જાજ્યિારે બંધ કરે.” તે વેરે બંધ કરવાને બદલે ઔરંગઝેબે લાખના લશ્કર વડે મેવાડ ઉપર ચડાઈ કરી અને લડાઈમાં હજારો. સૈનિકે મરાયા.
પરદેશી સંસ્કૃતિથી પ્રભાવિત થયેલી પરદેશી યાંત્રિક અર્થવ્યવસ્થા સાથે પ્રેમમાં પડીને ભાગીદારીમાં જોડાયેલી, પરદેશી સહાય વિના એકે પંચવર્ષીય યોજના ન ઘડી શકેલી, પરદેશી કરજ કરવામાં ગૌરવ અનુભવતી અને શેષણર ઉદ્યોગના અધિપતિએની આંખને ઈશારે નાચતી સરકાર પાસેથી ભારતીય અર્થવ્યવસ્થાને સ્વીકાર કરવાની, હિંદુ સંસ્કૃતિની મર્યાદામાં રહીને હિસક જનાઓ અને પશુઓની,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org