________________
અખતરામાં રહેસાઈને પાયમાલ થતી
પ્રજાને બેલી કોણ બનશે?
લેશાહી, ધર્મનિરપેક્ષતા, સમાનતાના ગરા અને કાળા અંગ્રેજોએ દેશની પ્રજા ઉપર લાદી બેસાડેલા અખતરાઓ!
- ત્રીસ વર્ષ તે વીતી ગયાં! આ અખતરાઓ ખતરા પુરવાર થઈ ચૂક્યા છે. આ પ્રયોગે પાયમાલીની પાયલેટ-કાર બની ચૂક્યા છે. અને છતાં ફરી તે જ વાત ચાહે મોરારજીભાઈ વડાપ્રધાન થાય કે ચાહે વાજપેયી વડાપ્રધાન થાય સહના મેંમાં એક જ વાત લોકશાહી ધર્મનિરપેક્ષતા, સમાનતા!
છ-બાર મહિનામાં પરિણામ ન મળે તે અભણ વેપારી પણ ઘ બદલી નાંખે છે! અને આ ભણેલા લેકેને થયું છે શું? - હજી મારે તમને ચેતવતાં કહેવું છે કે જે ભૂતપૂર્વ સિદ્ધ પરંપરાઓ હતી તેની જ પુન:પ્રતિષ્ઠા કરે એથી તમારે પગે કરવામાં શક્તિ, સંપત્તિ, સમયની બરબાદી નહિ કરવી પડે. અને આ બધી વસ્તુઓ એ સિદ્ધ તના વિશિષ્ટ વિકાસમાં જ ઉપયોગ થવા લાગશે.
જ્યારે તમારી મેટર છેટે જ રસ્તે ચડી ગઈ હોય છે ત્યારે તેની ખબર પડ્યા બાદ શું તમે પીછેહઠ નથી કરતા! I ! ઘડિયાળના કાંટા વધુ આગળ ગયા છે. હવે પાછા ફેરવ્યા વિના રસ્તે નથી. એમાં નાલેશી નહિ થાય. પ્રજા ભગવાનની જેમ પૂજા કરશે.
પં. શ્રી ચંદ્રશેખરવિજયજી ગણિવર
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org