________________
૨૫૪ કરી શક્યા, ત્યાં જે વસ્તુની તાતી જરૂર છે તેનું બજાર ન મળે તે દલીલ વાહિયાત છે. ખરું કારણ ભાંગફેડ સિવાય બીજું હેઈ શકે એમ માની શકવું મુશ્કેલ છે.
ભારતની ધર્મચુસ્ત સ્ત્રીઓનાં મહિલા મંડળને ઉપગ, ખાદી -અને ગ્રામ ઉદ્યોગના પ્રચાર માટે અને અનાજને ચલણી નાણા તરીકે ગામડાઓમાં ફરીથી અવકાશ પેદા કરવા માટે કરવાને બદલે તેમને ગર્ભનિરોધ અને ગર્ભપાતના પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવ્યું. એનાથી વધુ અધઃપતન બીજું કયું હોઈ શકે?
જયારે રેટિયે ઘેર ઘેર ચાલુ હતું ત્યારે કાંઈ તમામ સ્ત્રીઓ પિટિયું રળવા રંટિયે ચલાવતી નહિ. એ કલાની ખાતર કંતાતે, યજ્ઞ તરીકે કતા, સમયને સદુપયોગ કરવા પણ કતા. '
આજની પરદેશી સંસ્કૃતિએ કરોડપતિ કુટુંબની સ્ત્રીઓને ફાઈવ સ્ટાર હોટેલમાં માછલી ખાવા ધકેલી છે, જુગારની કલબ અને દારૂની મહેફીલમાં ધકેલી છે. પિતાનાં બાળકને આયાઓને સેંપી ઓફિસમાં ટાઈપ કરવા ધકેલી છે. લખપતિઓની સ્ત્રીઓને અંગ્રેજી ભણ્યા પછી - સમય ક્યાં પસાર કરે તેની સમસ્યા ઊભી કરી છે.
- આ તમામ વર્ગની સ્ત્રીઓને મહિલામંડળે વિવિધ ઉદ્દેશે માટે રંટિયો કાંતતી કરી શક્યાં હતા અને તેમ કરીને હરિજન કોમને
સવર્ણોની વધુ નજદીક લાવીને આજની બે કે વચ્ચે પડેલી તિરાડે - અટકાવી શક્યા હોત.
પ્રજાએ એ નક્કી કરવું પડશે કે તેમણે મોટા ઔદ્યોગિક એકમ અને વિશ્વ બેંકની કઠપૂતળી જેવા રાજદ્વારીઓને હાથે આ દેશને વૈજ્ઞાનિક પ્રગતિને નામે જગલિયતમાં ધકેલી દે છે, કે ક્લાઈવ અને વિસન જેવા વચની અને દગાબાજ નેતાઓને ફેકી દઈ પિતાની સૂઝ અને વહેવારકુશળતાથી ફરીથી દેશમાં ગોરક્ષાદિ ચતુરંગી ચૂકથી રક્ષિત ખાદીના અર્થશાસ્ત્રને જીવંત કરી ત્રીજી દુનિયાને માર્ગદર્શન આપી, રાજ્યની વિનાશકૂચ સામે અવધ મૂકી વિશ્વને બચાવી લેવું છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org