________________
૨૭.
પુરુષાર્થ કરવા લાગ્યા. આંધ્ર એકદમ બારીક અને બિહારે મુલાયમ ખાદી બનાવવામાં સફળતા મેળવી.
જે આ કળાને ગ્ય પ્રત્સાહન આપવામાં આવ્યું હેત; જે મિલેની સાથે હરીફાઈ ન કરવાનું માનસ બદલવામાં આવ્યું હેત તે આજે સ્થિતિ જુદી હેત.
વિકસતા વિજ્ઞાનને ફરી ફરકે પરંતુ આ વિકસતા વિજ્ઞાને ફરીથી કાતિલ ફટકો માર્યો.
ઈ. સ. ૧૮૩માં શરૂ થયેલા વિશ્વયુદ્ધથી કાપડની ખેંચ પડવા લાગી અને બેએક વરસમાં કાપડ ધીમે ધીમે મળવું દુર્લભ બન્યું. હવે પ્રજા ખાદી તરફ આકર્ષાઈ. કારણ કે ખાદી હવે ગુણિયા જેવી ન હતી. મિલની સાથે હરીફાઈમાં ટકી શકે એવી અમુક જાતે બનતી હતી. આંધ્રની ખાદી ખૂબ બારીક આવતી. આંધ્રમાં ખાદીનાં ધેતિયાં મિલના મર્મરાઈડ, ધોતિયાં જેવાં તે ન બનતાં પણ મિલની જરા હલકી જાતને ટક્કર મારે એવાં હતાં. અને ટકવામાં બેથી ત્રણ વરસ સુધી ચાલે એવાં હતાં. તે બિહારની ખાદી ટવામાં એછી પણ મલમલની સાથે હરીફાઈ કરે એવી મુલાયમ આવતી. તેની એક સુતરાઉ ખાદી રેશમી જેવી દેખાતી. પણ તેને રંગ અને છપાઈ આંખને જેવાં ગમે તેવાં હતાં. - મુંબઈ કોટ વિસ્તારના ખાદીભંડારમાંથી કહેવાય છે કે રજની એક લાખ રૂપિયાની ખાદી વેચાઈ જતી. મિલના કાપડને ઠુકરાવી બજારમાં ઘૂસવાની આ સુવર્ણ તક હતી. ગાંધીજીએ ફરીથી સત્યાગ્રહની તૈયારી કરી હતી તેથી પણ લેક રાષ્ટ્રીય દૃષ્ટિએ પણ ખાદી તરફ આકર્ષાયા હતા.
આંધ અને બિહારના વણકરેને પ્રેત્સાહન આપવાની હવે તક હતી. કરેલીની ખાદી મધ્યમ વર્ગને પહેરવી ગમે તેવી બનતી હતી. સૌરાષ્ટ્રમાં ચલાળા પણ ખાદીની જાત સુધારવામાં આગળ હતું. પણ જાણે કે ઈરાદાપૂર્વક આ સુવર્ણ તક વેડફી દેવી હોય તેમ વટહુકમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org