________________
૧૯૨૮ની કલકત્તા કોંગ્રેસમાં જ્યારે કોંગ્રેસે પૂર્ણ સ્વરાજને કરાર કરી સરકારને એક વરસની મહેતલ આપી. અને ગાંધીજીને સત્યાગ્રહની સરદારી સ્વીકારવા વિનંતી કરી, ત્યારે ગાંધીજીએ શરત કરી કે એક વરસમાં જો કોંગ્રેસ પિતાના એક કરોડ સભ્ય બનાવે અને દેશમાં એક કરોડ રેટિયા ચાલુ થાય તે જ હું લડતની જવાબદારી સંભાળીશ.
અને દેશમાં ફરીથી રેટિયાને ગુંજારવ શરૂ થયા. ૧૯૩૦માં. ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે તેમણે ખાદી-કાર્યકરને લડતથી દૂર રહેવાને અને ખાદી કાર્યને વેગ આપવા અનુરોધ કર્યો. વાતાવરણ ખાદીના વિકાસ માટે અનુકૂળ બનવા લાગ્યું. જે લોકો જેલમાં જવા. તૈયાર ન હતા તેઓ ખાદી પહેરીને અને રેટિયે કાંતીને લડતમાં પિતાને ભાગ આપવા લાગ્યા. ખાદીનાં તમામ લૂગડાં ગરીબોને ન પરવડે એટલાં મેંઘાં હતાં. તે લેકે ટોપી પહેરીને પણ ખાદી પ્રત્યે. પિતાને પ્રેમ વ્યક્ત કરવા લાગ્યા. મજૂરથી મોટા વેપારીઓના માથા ઉપર ખાદીની ટોપી દેખાવા લાગી. ખાદીની માંગ વધવા લાગી.
મુંબઈ જેવા શહેરમાં પણ હજારે ટિયા અને તકલી ચાલું થઈ ગયાં. જોકે ટ્રામમાં મુસાફરી કરતા કરતાપ શુ તકલી કાંતતા. મેટ વેપારી જમવા બેસે અને પીરસાય તેને ચેડે વખત લાગે છે તે દર મિયાન તકલી કાંતી લેતે. કુરસદના સમયમાં સહ રેટિયે કાંતવા લાગ્યા. પણ આ બધા સૂતરને સદ્વ્યય કરી કાપડ વણવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવી. ખાદી ગામડામાં વણાય, સૂતર શહેરમાં કંતાય એ કાંઈ નવી રીત ન હતી. ખાદી શાસ્ત્ર અસ્તિત્વમાં હતું ત્યારે પણ આમ બનતું, પરંતુ તે વખતે વણટની વહેવારુ વ્યવસ્થા હતી.
૧૯૩૦માં મુંબઈ શહેરમાં જ સૂતરની લાખે આંટીઓ કાપડમાં પરિવર્તન પામવાને બદલે ધૂળ ખાતી નકામી થઈ ગઈ. સર્વથા પરિણામ હીન આવા કાર્ય માટે લેકેને ઉત્સાહ કેટલા દિવસ ચાલે?
પરંતુ એક પરિણામ જરૂર આવ્યું. ઢાકાની મલમલ બનાવનારાએનું લેહી જેમની નસમાં વહેતું હતું એવા છે અને બિહારના કાંતનારા અને વણનારા પિતાના વડીલેની કળા હસ્તગત કરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org