________________
જ વાછરડાંઓની સંખ્યા એમ બતાવે છે કે અનાથિંક ગાયે કાપવાના એડા નીચે ત્રણ વરસથી નીચેના વાછરડાંઓની જ કારમી કતલ થાય છે. એટલે તેમની સંખ્યા જોઈએ તેના ત્રીજા ભાગની છે. આ સંખ્યા એમ બતાવે છે કે દેશમાં દર વરસે ઓછામાં ઓછાં ચાર કરોડ વાછરડાંઓને મારી નાખવામાં આવે છે અથવા કુદરતી રીતે મરી જવા દેવામાં આવે છે.
ગાની અને વાછડીઓની સંખ્યાને હિસાબે દેશમાં ઓછામાં. ઓછા ૧૦ લાખ નામી, ઊંચી ઓલાદના જુવાન, તંદુરસ્ત, અને જે ૩૦ થી ૩૨ જાતની ગાયે છે તેમની જાતના સાંઢ હવા જોઈએ.
સરકારને ડેરી ક્ષેત્રમાં કૂદી પડવાની કોઈ જરૂર ન હતી. છતાં જે. એ બિનજરૂરી છેટું પગલું ભરવું હતું તે તેની સફળતા માટે સાચાં પગલાં પ્રથમથી ભરવાની જરૂર હતી. ખાણ અને ઘાસચારા વિના ભૂખે મરતી, વરસે વરસ દૂધ આપવાની ક્ષમતા ગુમાવી રહેલી અને બળદ દ્વારા વાછડીએને જન્મ આપતી ગાય કે એવી જ કરૂણ હાલતની. ભેંસે વડે ડેરી ચલાવી શકાય નહિ.
સાચા રસ્તે આ હોટ જે સરકારે ડેરી ક્ષેત્રમાં કૂદવું હતું તે સહુ પ્રથમ સંપૂર્ણ ગેધબંધી કરીને સારાં પશુઓની સંખ્યા વધારવા માગ ખુલ્લો કરે જોઈતું હતું. ચરિયાણમાં ઘાસ ઉગાડવાને અને ચરિયાણે વિસ્તારવાને પ્રબંધ કરે જરૂરને હતે. કડબ પૂરતા પ્રમાણમાં મળે માટે ખરીફ પાકમાં શીંગદાણાના વાવેતર ઉપર અવધ મૂકી જુવાર, બાજરો અને મકાઈનું વાવેતર વધારી કડબ અને અનાજ બનેની પેદાશ વધારી કડબની બેંચને છતમાં ફેરવી નાખવી જોઈતી હતી.
વનસ્પતિના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકી ડેરીઓના શુદ્ધ ઘીને માટે બજાર મેકણું કરવું જરૂરનું હતું. ચોમાસુ પાકમાં જુવાર, બાજરી, મકાઈ, ચોખા અને રાગીનું ઉત્પાદન વધારી શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર ઘટાડી તેને બદલે પશુઓ માટે ચારે અને કઠોળ ઉગાડી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org