________________
કરીઓનાં પશુઓ માટે ચરિયાણે હતાં જ નહિ. ક્યાંય અપવાદ રૂપે ચરિયાણ બચ્યું હોય તે તેમાં ઘાસ જ ન હોય. - સરકારી સંસ્થા, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ (ઈકાર)ની મજણ મુજબ ડેરી ચલાવવાની દષ્ટિએ પશુઓને જે ખેરાક મળ જેઈએ તેમાં ૬ કરોડ ટન કડબની (જુવાજરાના સાંઠા), ૧૭ કરોડ ૮૦ લાખ ટન લીલા ચારાની અને ૨ કરોડ ૬૦ લાખ ટન ખાણની (ખોળ, ભૂસું, કપાસિયા, ગુવાર, રૂ વગેરેની) ખેંચ હતી. (ઈકાર પ્રકાશનઃ એ હેન્ડબુક એફ એગ્રિકલ્ચર, પાના ૩૦૨)
કેરીની ગાય અને ભેંસે માટે તેમની જ જાતના શ્રેષ્ઠ ઓલાદના સાંઢ અને પાડા જોઈએ તે પણ હતા નહિ.
પશુક્ષેત્રે અને દૂધક્ષેત્રે દેશ કેવી કંગાલ હાલતમાં છે, તેની ભારત સરકારના ખેતીવાડી ખાતાએ ગેરક્ષા સમિતિના સભ્ય સ્વામી વિદેહી હરિને લખેલે તા. ૧૦-૧-૧૯૭૩ના નંબર ડી. એ. ૧-૫-૭૨ સી.પી. સી.ના પત્રથી કંઈક અંશે ઝાંખી થાય છે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે :
દેશમાં ૨ કરોડ ૯ લાખ ગાયો દૂધ આપે છે, ૨ કરોડ ૫૮ લાખ ૪ હજાર ગાયે વસૂકી ગયેલી છે, ૪ કરોડ ૮૦ લાખ ૪૪ હજાર ત્રણ વરસની ઉંમરની નીચેનાં વાછડાં છે, ૨૨ લાખ ૫૫ હજાર ત્રણ વરસની ઉંમરની ઉપરના બળદોને ઉપગ બળદ અને સાંઢ બને રીતે થાય છે. ત્રણ વરસથી મેટી ઉંમરના ૨૨ લાખ વાછડા બળદ અને સાંઢ બન્ને રીતે વાપરવા પડે એ સ્થિતિ જ બતાવે છે કે વાહનવહેવાર અને સાંક્ષેત્રે દેશ કેવી કંગાલ હાલતમાં મુકાઈ ગયેલ છે. આ દેશમાં ગાય અને ભેંસોની કુલ સંખ્યાની ૬૬ ટકા દૂધમાં હેવી જોઈએ તેને બદલે માત્ર ૪૫ ટકા ગાયો દૂધમાં અને ૫૫ ટકા ગાયે વસૂકેલી હોય એ સ્થિતિ ખૂબ જ નિરાશાજનક છે.
વાર્ષિક ચાર કરોડ વાછરડાંઓનું મોત આ દેશમાં ગાયોની કુલ સંખ્યા કરતાં ત્રણ વરસની નીચેની ઉંમરના વાછરડાંની સંખ્યા ત્રણગણું હેવી જોઈએ, તેને બદલે ગાયે જેટલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org