________________
શકતી ન
કરણફાળ
રીતે
કાકા એઈએ.
મિલે પિતાનું ઉત્પાદન માત્ર ૧૧ ટકા વધારી શકી છે. જ્યારે હાથસાળેએ ૩૮૬ ટકા ઉત્પાદન વધારી આપ્યું છે. આ
આ જ વસ્તુ બતાવે છે કે કાપડ ઉદ્યોગક્ષેત્રે જે વહેવાર અને નિષ્પક્ષ નીતિને અમલ થાય તે હાથવણાટ ક્ષેત્રે આપણા કારીગરે. પૂરા કાર્યક્ષમ છે. તેમની સામે મુખ્ય અવરોધ સૂતર મેળવવાને છે.. જ્યાં સુધી તેઓ તેમનું સૂતર મેળવવા મિલેના ઓશિંગણ છે ત્યાં સુધી હાથવણાટની પ્રગતિ તેની શક્તિ મુજબ થઈ શકતી નથી.'
હાથવણાટે પિતાની પ્રગતિમાં હરણફાળ ભરવી હોય તે મિલેની પરાધીનતામાંથી તેમને છોડાવીને સમાજના સ્ત્રીવર્ગને સહકાર મેળવી આપ જોઈએ. આ જવાબદારી ખાદીક્ષેત્રની છે, પણ ખાદીએ તે કાપડ-ઉત્પાદનમાં પિતાને નોંધપાત્ર ફાળો આપે જ નથી. કાપડઉત્પાદનમાં તેને ફાળે તે સમુદ્રમાંના જળબિંદુ એટલે જ કહી શકાય.
ખાદીના અર્થશાસ્ત્રમાં પાયાની મુખ્યત્વે બે બાબતે છે. ઘર ઘર ગાય અને ઘર ઘર રેંટિયે. ગાય, ખેતી અને ખાદીને એકબીજાથી જુદાં પાડીને, રેટિયાને પૂરક આવકનું સાધન બનાવીને ખાદીને કાપડ ઉદ્યોગમાં કે અર્થશાસ્ત્રમાં માન્યતા અપાવવાના પ્રયત્ન બાલિશ, અનાર્થિક અને અવહેવારુ છે.
ખાદીનું કાપડ બરછટ અને જાડું હતું. તે વધુ સારું બને, પહેરનારને આકર્ષે તેવું બને અને મિલના કાપડ કરતાં ભલે સસ્તુ ન હોય પણ મિલના કાપડના ભાવે જ મળતું હોય તે જ શહેરોમાં તેની ખપત વધે.
દેવકપાસને છોડ ખાદીની જાત સુધારવાની અને સારા સૂતરના ઝડપી ઉત્પાદનની. એક તક પણ હતી જે ઈરાદાપૂર્વક ગુમાવી દેવામાં આવી એમ માનવું પડે છે. ' ગાંધીજી પાસે દેવકપાસ નામનું રૂ રજૂ કરવામાં આવ્યું. દેવકપાસ એ કપાસની એક જાત છે. તેને છેડ ઊંચે અને બારમાસી હોય છે. તે કપાસને પીંજ પડતું નથી. તેમાં વચ્ચે પાંચ-છ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org